પૃષ્ઠો

☆ BANASKANTHA VADH - GAT CAMP ☆


☆ BANASKANTHA VADH - GAT CAMP ☆


☆ Date:3/12/2013 ☆

☆ Taluka : Dantivada, Danta, Deesa, Amirgadh, palanpur,Vadagam


☆ Time :11:00 AM

☆ Sthal: B.R.C. bhavan
JAGANA (Palanpur)


☆ Date: 4/12/2013 ☆

☆ Taluka: Vav, Tharad, Bhabhar, Deodar,
Kanrej, Dhanera

☆ Time: 11:00 AM


☆ Sthal: B.R.C. Bhavan
Tharad (B.K.)

21 November 2013

Vidhyasahayak Bharti 2013-'14 (subject >> Maths science)

Maths science Bharti Category Wise seats

general ••• 2148.
Sc ••• 741
ST ••• 1660
SEBC ••• 1451
TOTAL ••• 6000


Apply online:25/11/2013

Last Date:5/12/2013


Apply online website-


www.vidhyasahayakgujarat.org/

www.ptcgujarat.org



16 November 2013

General knowledge : अब तक इन हस्तियों को भारत रत्न सेसम्मानित किया गया है:|

General Knowledge

अब तक इन हस्तियों को भारत रत्न सेसम्मानित किया गया है:|

क्रमांक नाम साल

1 चक्रवर्ती राजगोपालाचारी 1954

2 सी.वी. रमन 1954

3 सर्वपल्ली राधाकृष्णण 1954

4 भगवान दास 1955

5 एम. विसवेशरैय्या 1955

6 जवारहलाल नेहरू 1955

7 गोविंद वल्लभ पंत 1957

8 डी. केसव कर्वे 1958

9 बिधान चंद्र रॉय 1961

10 पुरुषोत्तम दास टंडन 1961

11 राजेंद्र प्रसाद 1962

12 जाकिर हुसैन 1963

13 पांडुरंग वामन काने 1963

14 लाल बहादुर शास्त्री 1966

15 इंदिरा गांधी 1971

16 वी.वी. गिरी 1975

17 के. कामराज 1976

18 मदर टेरेसा 1980

19 विनोवा भावे 1983

20 खान अब्दुल गफ्फार खान 1987

21 एम.जी. रामचंद्रन 1988

22 बी.आर. अंबेडकर 1990

23 नेल्सन मंडेला 1990

24 राजीव गांधी 1991

25 सरदार वल्लभभाई पटेल 1991

26 मोरारजी देसाई 1991

27 अब्दुल कलाम आजाद 1992

28 जे.आर.डी. टाटा 1992

29 सत्यजीत राय 1992

30 ए.पी.जे. अब्दुल कलाम 1997

31 गुलजारी लाल नंदा 1997

32 अरुणा आसफ अली 1997

33 एम.एस.सुबुलक्ष्मी 1998

34 चिदंबरम सुब्रमण्यम 1998

35 जयप्रकाश नारायण 1999

36 रवि शंकर 1999

37 अमर्त्य सेन 1999

38 गोपीनाथ बारदोलई 1999

39 लता मांगेशकर 2001

40 बिस्मिल्लाह खान 2001

41 भीमसेन जोशी 2008

42 प्रो. सी.एन.आर. राव (अभी घोषणा हुआ है,अवॉर्ड मिला नहीं है) 2013

43 सचिन तेंडुलकर (अभी घोषणा हुआ है, अवॉर्डमिला नहीं है) 2013

12 November 2013

List of Public Holidays, 2014 for Banks

Download List of Public Holidays, 2014 for Banks pdf





List of Optional Holidays, 2014 for Government Servants

Download List of Optional Holidays, 2014 for Government Servants pdf











List of General Holidays, 2014

Download List of General Holidays, 2014. pdf












06 November 2013

6 TO 14 YEAR NA SCHOOL BAHAR NA BALAKO NA SARVE KARVA BABAT

» શિક્ષકો માટે ખાસ નોંધ

» શાળા બહારના એટલે કે શાળાએ ન ગયેલા, શાળામાંથી ઉઠી ગયેલ, સ્થળાંતર કરતા, વિકલાંગ ૬ થી ૧૪ વર્ષના બાળકોની ઓળખ માટે સર્વે તા.૧૦/૧૧/૨૦૧૩ થી ૧૦/૧૨/૨૦૧૩ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન ધ્વારા થવાની છે.

» માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા/જિલ્લો/કોર્પોરેશન/એસ.એસ.એ. કચેરીને નોધવાની રહેશે.

» ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૭૯૬૫

04 November 2013

GENERAL KNOWLEDGE :: JAGO INDIA JAGO



कृप्या ज्यादा से ज्यादा share करें।

RBI. की तरफ से नोटिस जारी हुवा है कि 1/ जनवरी/2014. के बाद से कोई भी बैंक ऐसे किसी भी नोटको स्वीकार नहीं करेगा जिसपर कुछलिखा गया हो (चित्र में चिन्हित)।क्या आपको पता है, सिर्फ आपके नोटों पर कुछ लिख देने से ही भारतसरकार को 2,638 करोण रूपए हर सालका नुकसान उठाना पड़ता है।जी हाँ मित्रों आपको ये सब सुनकर आश्चर्य होगा पर ये सच है। एसेकोई भी नोट STD transactions में use नहीं करे जा सकते हैं। उदाहरण के लिएआपको कभी भी ATM मेंऐसे नोट नहीं मिलते होंगे (कुछ ATM से निकलते है कभी कभी, ये बैंक करमचारीयों की लापरवाही की वजह सेहोता है)। ऐसे ही और भी कईजगह हैं जहाँ एसे नोट नहीं चलते। मित्रों अगर हम ही अपनी currency की इज्जत नहीं करेंगे तो कौनकरेगा? आपको कभी मौका मिले तो ध्यानदेना Dollar या Poundया Euro के नोटों पर ऐसा लिखा आपकभी नहीं पाओगें। मित्रों देश, समाज,सरकार को बदलने से पहले हमें खुद बदलना होगा,और एसे छोटे छोटे बदलाव लाकर ही हम आपना समाज समृद्ध कर सकतेहैं। जिनके आसपास बैंक करमचारी भी ऐसी गलती करते हैं उन्हे आप टोक सकते हैं और पेंसिल से लिखने को कह सकते हैं जो बाद में मिटाया जा सके। यही वक्त है जागनेका मित्रो।जय भारत। SHARE it .

EDUCATION NEWS: RAJA ROKAD RUPANTAR NU SPASTI KARAN BABAT...

રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ: રૂ. અઢીથી પાંચ લાખનો ફાયદો થશે.રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના આશરે ૯૦ હજાર શિક્ષકોને મળતી ૩૦૦ રજાઓ તેઓ નિવૃત્ત થાય ત્યારે જેટલી રજા જમા હોય તેનો પગાર મળતો હતો. મહત્તમ ૩૦૦ રજાનો રોકડમાં લાભ થતો હતો. આથી નિવૃત્તિ સમયે શિક્ષકને જો એકપણ રજા ન વાપરે તો ૩૦૦ રજા લેખે આશરે રૂ. પાંચ લાખનો ફાયદો થતો હતો. જો રજા વપરાય તો પણ ઓછામાં ઓછા અઢીથી ત્રણ લાખ મોટાભાગના શિક્ષકોને મળે છે.વર્ષોથી ચાલી આવતી પ્રથામાં રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓએ અને ઓડિટના અધિકારીઓએ અર્થઘટન કરવામાં ગુજરાતી કહેવત અનુસાર ધકેલ પંચા દોઢસો કરતા શિક્ષકોના લાભમાં નુકસાન ચાલુ થયું હતું. શિક્ષણ વિભાગના તા. ૩ ઓકટોબર, ૨૦૧૦ના પરિપત્રથી અર્થઘટનમાં ભૂલ થઇ હતી. જે ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપતા સુધરી હતી અને સુધારેલો પરિપત્ર તા. ૨૬ માર્ચ, ૨૦૧૩ના રોજ કરવામાં આવ્યો હતો.આ પરિપત્રની ઓડિટ વિભાગે કવેરી કાઢતા મામલો પાછો ગૂંચવાયો હતો.અંતે આજે તા. ૨ નવેમ્બરે, ગુજરાતસરકારે સ્પષ્ટતા સાથેનો પરિપત્ર કરતા હવે શિક્ષકોને નિવૃત્તિ સમયે અઢીથી પાંચ લાખનો ફાયદો થશે તેવું માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું.કેટલાક જિલ્લાઓ સાચું અર્થઘટન કરતા અને કેટલાક નહીં ખુદ રાજ્યસરકારના પરિપત્રનું તુંડે તુંડે મતિ ભિન્ના જેવી સ્થિતિ હતી. શિક્ષકોને નિવૃત્તિ સમયે ૩૦૦ને બદલે અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ૧પ૦ રજાઓનું ખોટું અર્થઘટન થતું હતું. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર પાટણ જેવા જિલ્લાઓ ૩૦૦ રજા ગણતા હતા. સરકારના વહીવટીતંત્રમા પણ એકસૂત્રતા ન હોવાથી કેટલાય શિક્ષકોની એકથી દોઢ લાખની રકમ ટલ્લે ચડી હતી.રાજ્ય સરકારે માગણી સ્વીકારી છે માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરતા પરિપત્રનુ ખોટું અર્થઘટન કરવાથી સર્જાયેલી સ્થિતિને સુધારવામાં આવી છે. આજે સુધારેલો પરિપત્ર કરતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંઘ આભાર માને છે.હા, હવે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર થશે શિક્ષકોની માગણીનેધ્યાનમાં રાખીને ૧પ૦ રજાનું ૩૦૦ રજાનું અર્થઘટન સુધારવામાંઆવ્યું છે. અને સુધારેલો પરિપત્ર જાહેર કરાયો છે. સી.વી.સોમ, કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગરપટ્ટાવાળાઓને બોનસ ન મળતાં દિવાળી બગડી ગ્રાન્ટેડ સ્કૂલોના પટ્ટાવાળાઓ ચોથા વર્ગના કર્મચારી કહેવાતા હોવાથી તેમને દર વર્ષે રૂ. ૩૪૧૨નું દિવાળી બોનસ આપવામાં આવે છે. રાજ્યની આશરે ગ્રાન્ટેડ૮પ૦૦ સ્કૂલોના ૧૨ હજાર પટ્ટાવાળાઓને દર વર્ષે બોનસ આપવામાં આવતું હતું. પણ, સ્કૂલોના પટ્ટાવાળાઓને બોનસ આપવામાં ન આવતા તેમની દિવાળી બગડી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આજે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો પરિપત્ર કર્યો છે. બીજી બાજુ આવી ગ્રાન્ટેડ સ્કૂલોના જ પટ્ટાવાળાઓ બોનસથી વંચિત છે.