28 December 2014

ભૂમિતિ -••• ખૂણો અને એને માપવા વિશેની સમજુતી [Video]

ભૂમિતિ -••• ખૂણો અને એને માપવા વિશેની સમજુતી,
DOWNLOAD

14 December 2014

CCC Registration  ઝડપી બને તે માટે કેટલાક ઉપાય...

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર   તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે  CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે


CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય


1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)

2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.

3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો

4.    CCCRegistration  માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરી રાખેલ  હોય તેને  Paste  કરી દેવો જેથી સમય ના બગડે

5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારે CCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.

6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું

7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો.


CCC Registration શોર્ટ કટ લિંક  

22 November 2014

Dena bank Missed Call Facility ••• Balance enquiry


Dena bank  Missed Call Balance enquiry No. ••• 09289356677


Mini statement. ••• No.09278656677 >>> Account form ma je mobile no aapyo hoy te
number thi j missed call karvo

તમારા બેન્ક એકાઉન્ટનુ બેલેન્સ મિસ્ડ કોલ દ્વારા જાણો...


તમારા બેન્ક એકાઉન્ટનુ બેલેન્સ મિસ્ડ કોલ દ્વારા જાણો...

(Account form ma je mobile no aapyo hoy te number thi j missed call karvo)

1. Axis bank ••• 09225892258

2. Bank of baroda ••• 09223011311


3. Dhanlaxmi bank ••• 08067747700


4. IDBI bank- ••• 09212993399


5. Kotak Mahindra bank- ••• 18002740110


6. Punjab national bank- ••• 18001802222


7. ICICI bank- ••• 02230256767


8. HDFC bank- ••• 18002703333


9. Bank of india- ••• 02233598548


10. Central bank of india- ••• 09222250000


11. Indian bank- ••• 09289592895


12. State Bank of india- ••• 1800112211 and 18004253800


13. union bank of india- ••• 09223009292


14. Dena bank ••• 09289356677

16 November 2014

એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

      મિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું
છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે
વિશ્વમાં છવાયેલા છે.
સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પણ
કેટલીક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ
સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને
દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.
આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે
લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય. તેની રીત બતાવી છે.

આપને ભલામણ છે કે જો આપ આ
પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય
તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો.


જરૂરિયાત

1. Root Master app
Link : 1
Link : 2


2.  ES File Explore app
Link : 1
Link : 2


3.) યુનિકોડ ફોન્ટ DroidSansFallback.ttf
Link : 1
Link : 2


રીત ઃ-
1.) તમારા ફોનમાં ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને ફોનને Root કર્યો કહેવાય છે. ત્યારબાદ ફોનનું ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ માટે સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોનમાં Root master app ડાઉનલોડ કરી તમારો ફોન Root કરો.


2) હવે યુનિકોડ ફોન્ટ Droidsansfallback.ttf ડાઉનલોડ કરો. અને મેમરી કાર્ડમાં મૂકો.

3.) જો આપના ફોન પર ES File Manager એપ ના હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.

4.) ES File Manager ઓપન કરો.


5.) મેનુ ઓપન કરી Tools >> Root
Explorer માં ON કરો. અને ત્યારબાદ
Root Explorer   મેનુ ઓપન કરી મેનુ માં Mount R/W સિલેક્ટ કરો.


જેમાં ચિત્રમાં દર્શાવ્યા અનુસાર System માં R/W સિલેક્ટ કરો.

6.)  હવે ડાઉનલોડ કરેલ DroidSansFallback.ttf કોપી કરીને
System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ
કરી દો.


7.) હવે પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને
Properties  મેનુમાંથી Permission મેનુમાંથી સિલેક્ટ કરો.
     જેમાં હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર
સેટ કરી Ok ક્લિક કરો.


8) ફોનને રીસ્ટાર્ટ કરો.

    હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર
ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ
અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ.
જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો.

20 October 2014

GOOD NEWS FOR FIX PAY ••• Have 4500 hata temne 7100 karaya, 5300 vala ne 7800 chukvase, 9400 vala ne 13500 karayo, 10000 vala ne 13700 pagar malse...

GOOD NEWS FOR FIX PAY ••• ➣ Have 4500 hata temne 7100 karya, ➣ 5300 vala ne 7800 chukvase, ➣ 9400 vala ne 13500 karayo, ➣ 10000 vala ne 13700 pagar malse... ➣ 1 OCTOBER THI AMAL THASE...

01 October 2014

Banaskantha Ektarfi JillFer Badali Camp Date:10/10/2014 (UPPER & LOWER)

Date:10/10/2014 (UPPER & LOWER)

• Sthal: B.R.C. BHAVAN JAGANA...

• Ta: Palanpur (B.K)

• Samay : 9:30 AM

09 September 2014

C.C.C & C.C.C.+ ની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન...

➣ સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો.તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.

Exam type : both લખવુ (Theory and Practical)

Name Of Employee (Starting With Surname):

Designation : તમારો હોદ્દો  લખવો

NAME OF SECRETARIAT :Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)

NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)

NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ.

OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ.

Citi :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

Disrict :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
    
Pin:

Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ,સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.

CPF Account No. :ધરાવતા હો.તો તેની વિગત લખવી ન હોય તો – લખવું.

Date of Birth: કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.

Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.

Sex: (Male/Female)

Marital Status: પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ.

Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)

Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes / No લખવું.  

Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes / No. લખવું.

Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં  ઉચ્ચતર  પગાર ધોરણ મળવાપાત્ર  હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.

Date of Joining : 1.In Govt. Service:

2.Department: નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.

Date of Retirement  ઃ નિવૃતીની તારીખ લખવી.     

Address : Write full Address  તમારું સરનામું લખવું.

Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

Pin :

Email :

Mobile No:

Challan/Transaction Number:ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ...

Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ

Challan/ Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.

SIGNATURE OF HEAD OF EXAM CENTRESIGNATURE OF EMPLOYEE :(ઉમેદવારની સહી)

SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP : સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો.

➣ તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ

➣ ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી.

•> The Registrar,
•> “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads,
•> Visat - Gandhinagar Highway Chandkheda,
•> Ahmedabad – 382424 - Gujarat”


07 September 2014

પ્રસુતિ રજા બાબત નો પરિપત્ર...(Date:15/11/2013)

HAPPY TEACHERS DAY "'ડોં. સર્વપલ્લી રાધાકૃષ્ણન''' વિશે જાણીએ....

HAPPY TEACHERS DAY
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

➣ જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮

➣ જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત

➣ મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫

➣ મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત

➣ કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)

➣ અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)


➣ ધર્મ = વેદાંત,હિંદુ

➣ જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર

➣ '''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

== જીવન ==

➣ સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી તિરૂપતિ' ' માં વિત્યું હતુ.