10 January 2013

♥☀વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ની ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ પુરતી સ્થગિત☀♥

♥વિદ્યાસહાયક ભરતી 2012 ♥
☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀

>>નામ.હાઇકોર્ટેના પી.આઇ.એલ.૧૦૮/૨૦૧૧ ના તા.૧૦/૦૧/૨૦૧૩માં આપેલા ઓરલ ઓર્ડર મુજબ વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ની ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

>> આ કેસ બ્લાઇન્ડ પીપલ એસોસીએશન અંધજન મંડળે તા.૦૫/૦૯/૨૦૧૧ ના દિવસે કરેલો છે.

08 January 2013

♥☀♥ગુજરાત હાઇ-કોર્ટ આસીસ્ટન્ટ (જુનિયર ક્લાર્ક) ઇન્ટરવ્યુ તારીખ જાહેર♥☀♥

☀ઇન્ટરવ્યુ તારીખ:-૨૦/૦૧/૨૦૧૩

☀નોધ:- કોલ લેટર તા.૦૭/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.

☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો...

http://hc-ojas.guj.nic.in/Preference.aspx

☀♥☀ગુજરાત હાઇ-કોર્ટ બેલીફની ઇન્ટરવ્યુ તારીખ જાહેર☀♥☀

☀ઇન્ટરવ્યુ તારીખ:-૦૩/૦૨/૨૦૧૩

☀નોધ:- કોલ લેટર તા.૨૧/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.

☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો
http://hc-ojas.guj.nic.in/Preference.aspx

07 January 2013

♥વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત♥

♥વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત♥

☀અરજી તા.૭/૧/૨૦૧૩ થી તા.૧૭/૧/૨૦૧૩ બપોરે ૩:૦૦ વાગ્યા સુધી કરી શકાશે.☀

☀વય મર્યાદા:- ૨૮ વર્ષને બદલે ૩૦વર્ષ કરેલ છે.(તા.૧૦/૧૦/ ­૨૦૧૨ સુધી)☀

☀અરજીપત્રકની પ્રિન્ટકોપી જો સ્વીકાર કેન્દ્રો પર જમાં કરાવી ન હોય તો જમા કરાવવાની રહેશે.☀

☀ વેબસાઇટ☀

http://www.ptcgujarat.org
અથવા
http://vidyasahayakgujarat.org

01 January 2013

♥☀દુનિયાના કેટલાક મહત્ત્વપૂર્ણ દેશોનો સુર્યોદયમાં કેટલામો નંબર છે.તે જાણીએ.☀♥

☀☀દેશ >> ક્રમ☀☀

☀.ન્યુઝિલેન્ડ પાસે આવેલો સામોઆ નામનો ટાપુ દેશ >>પહેલો
☀.ક્રિસમસ ટાપુ >>બીજો
☀.ન્યુઝિલેન્ડ >>ત્રીજો
☀.રશિયા >>ચોથો
☀.ઓસ્ટ્રેલિયા >>છઠ્ઠો
☀.જાપાન >>દસમો
☀.ચીન >>બારમો
☀.ભારત >>સતરમો
☀.ફ્રાંસ >>ચોવીસમો
☀.બ્રિટન >>પચીસમો
☀.બ્રાઝિલ >>સત્યાવીસમો
☀.કેનેડા >>ઓગણત્રિસમો
☀.અમેરિકા >>બત્રીસમો
☀.સૌથી છેલ્લે સુર્યોદય અમેરિકન સામોઆ નામનો અલગ ટાપુ દેશ છે.

♥ RMSA- શિક્ષક સજ્જતા -R.P.તાલીમ અને શિક્ષક તાલીમના કાર્યક્રમમાં ફેરફાર થયેલ છે. ♥

☀નવો કાર્યક્રમ નીચે મુજબ છે.
>>R.P.તાલીમ:-નિવાસી-૫ દિવસ તા.૧૦/૦૪/૨૦૧૩ થી તા.૧૪/૦૪/૨૦૧૩

>>શિક્ષક તાલીમ:- પ્રથમ તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૬/૦૫/૨૦૧૩ થી તા.૧૦/૦૫/૨૦૧૩

>>શિક્ષક તાલીમ:- બીજો તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૯/૦૬/૨૦૧૩

☀તાલીમ ખર્ચ માટે મળેલ એડવાન્સ નાણાં પોતાના PLA માં જ જમાં રાખવા. જેનો અન્ય હેતુ માટે ઉપયોગ થઇ શકશે નહિ.

☀વળતર રજા કે પ્રાપ્ત રજા નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે.
☀પરિપત્ર માટે ક્લિક THIS લિંક...

http://gseb.org/gseb/Portal/News/485_1_scan0066.pdf