21 November 2012
30 October 2012
♥પ્રાથમિક શિક્ષક (ધોરણ ૧થી૮) ની તાલીમ ૨ દિવસની છે.♥
*તા.૨/૧૧/૨૦૧૨
સમય:-૧૦:૩૦ થી ૫:૦૦
*તા.૩/૧૧/૨૦૧૨
સમય:-૭:૦૦ થી ૧૨:૩૦
સમય:-૧૦:૩૦ થી ૫:૦૦
*તા.૩/૧૧/૨૦૧૨
સમય:-૭:૦૦ થી ૧૨:૩૦
*વેરામુક્તિ મર્યાદા ૩ લાખ થવાની શક્યતા...* યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી (ડાયરેક્ટ ટેક્ષ કોડ) બિલ અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૨ લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. ૫ લાખ કરવાની ભલામણ કરી છે.
28 October 2012
23 October 2012
*બનાસકાંઠા લેખિત પરીક્ષાનો કાર્યક્રમ *તા.૫/૧૧/૨૦૧૨ ધોરણ:-૩થી૮ગુજરાતી ધોરણ:-૫થી૮ હિન્દી *તા.૬/૧૧/૨૦૧૨ ધોરણ:-૩થી૮ ગણિત ધોરણ૫:-શા.શિ ધોરણ:-૬થી૮ સંસ્ક્રુત *તા.૭/૧૧/૨૦૧૨ ધોરણ:-૩થી૮ સામાજીક વિજ્ઞાન ધોરણ:-૫થી૮ અંગ્રેજી *તા.૮/૧૧/૨૦૧૨ ધોરણ૫થી૮ વિજ્ઞાન અને ટેકનોલોજી *પરીક્ષાનો ટાઇમ* *પ્રશ્ર્નપત્ર ૧* >>ધોરણ૩ થી ૫:- સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ >>ધોરણ૬ થી ૮:- સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ * પ્રશ્ર્નપત્ર ૨* >> ધોરણ ૫:-૨:૦૦ થી ૪:૦૦ >>ધોરણ૬ થી ૮:- ૨:૦૦ થી ૫:૦૦નો રહેશે.
Subscribe to:
Posts (Atom)