પૃષ્ઠો

28 October 2012

ધોરણ ૧૦ ના પરીક્ષા ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્ત વધારાઇ. અંતિમ મુદત તા.૩૦/૧૦/૨૦૧૨ રાખવામાં આવી હતી. જે હવે તા.૩૦/૧૧/૨૦૧૨ કરવામાં આવી છે. અને એ માટે કોઈ લેઈટ ફી ચુકવવાની રહેશે નહી. તેમજ સ્કુલ સતાવાળાઓએ બોર્ડની ફાઈલ પોતાના જિલ્લા સ્થળે ૬/૧૨/૨૦૧૨ જમા કરાવવી.

No comments:

Post a Comment

THANK YOU FOR VISITING MY BLOG...