પૃષ્ઠો
▼
*વેરામુક્તિ મર્યાદા ૩ લાખ થવાની શક્યતા...*
યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી (ડાયરેક્ટ ટેક્ષ કોડ) બિલ અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ૨ લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. ૫ લાખ કરવાની ભલામણ કરી છે.
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...