♥ ચૂંટણી પ્રક્રિયા માટે તૈયાર કરાયેલા 'ઈલેકટ્રોનીક રોલમેનેજમેન્ટ સીસ્ટમ' (ઈઆરએમએસ) સોફટવેરનો ઉપયોગ થશે. ♥
♥ચૂટણી ફરજ બદલ મળતું મહેનતાણું પણ કર્મચારીઓના બેન્કખાતામાં જમા થશે. ઉપરાંત એસએમએસ દ્વારા તેમના મોબાઈલ પર નાણાં જમા થયાનો મેસજ પણ મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.♥
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...