☀પ્રોવિડન્ટ ફંડના હિસ્સાપર ૧૨ ટકા વ્યાજ ચૂકવવા માગણી
>> આ વખતનાં બજેટમાં આવકવેરા મુક્તિમર્યાદા વધારીને રૂ.૫ લાખ કરવા કામદાર સંઘો દ્વારા માગણી કરવામાં આવી છે. હાલ આવકવેરા માફી વર્ષેરૂ. ૨ લાખ છે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના હિસ્સા પર ૧૨ ટકા વ્યાજ ચૂકવવા પણ ચિદમ્બરમ્ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
>> ઇન્સ્યોરન્સ તેમજ બેન્કિંગ સેક્ટરમાં કર્મચારીઓનાં હિતો જાળવવા નાણાકીય સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા નહિ વધારવા પણ માગ કરાઈ છે.
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...