☀ માધ્યમિકમાં ૫૮ , ઉ.મા.૮૧ અને બાકીનાનો પ્રાઇમરીમાં સમાવેશ કરાશે.
☀ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૩૦ અને ૩૧મીએ કેમ્પનું આયોજન કરાયું છે.
☀ શાળા પસંદગી માટે સિનિયોરિટીને ધ્યાન પર લેવામાં આવશે.
☀વડોદરા જિલ્લામાં આશરે એક વર્ષ જેટલા સમયથી ફાજલ પડેલા સેંકડો શિક્ષકોને શાળા-વર્ગ ફાળવણીનો નિર્ણય લેવાયો છે. જે મુજબ તા.૩૦ અને ૩૧ મી જાન્યુઆરી દરમિયાન વડોદરા જિલ્લા શિક્ષણાધિકારની કચેરી ખાતે કેમ્પનું આયોજન કરાયું છે જ્યાં સ્થળ પર જ શાળા પસંદગી બાદ શિક્ષકોને ઓર્ડર આપી દેવાશે.
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...