>> સી.સી.સીની પરીક્ષા પાસ કરવાની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવામાં આવી છે.
>> હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.
>> ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.
પૃષ્ઠો
▼
31 January 2013
30 January 2013
☀ ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013
☀SLP (Civil) 14124-14125 /2012
☀ STATUS :-PENDING
☀Cause Title:-
STATE OF GUJARAT & ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY
☀NEXT DATE:-11/02/2013
☀ STATUS :-PENDING
☀Cause Title:-
STATE OF GUJARAT & ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY
☀NEXT DATE:-11/02/2013
☀ ગુજરાત રોજગાર સમાચાર તા.૩૦/૦૧/૨૦૧૩ ☀
DOWNLOAD KARVA CLICK THIS LINK...
http://gujaratinformation.net/downloads/rozgaar_30_01_2013.pdf
http://gujaratinformation.net/downloads/rozgaar_30_01_2013.pdf
29 January 2013
☀♥☀ ચાલો જાણીએ:: ભારતીય બંધારણનો ઇતિહાસ ☀♥☀
☀ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વર્ષ ૧૯૩પમાં સૌ પ્રથમ વખત બંધારણ બનાવવાની માગણી કરવામાં આવી હતી.
☀ભારત આઝાદ થયા બાદ ર૭ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.
☀ બંધારણની રચના ખરડા સમિતિના અધ્યક્ષ ડો. બી.આર. આંબેડકર હતા. જ્યારે જવાહરલાલ નહેરુ , સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, કનૈયાલાલ મુન્શી, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સમિતિના સભ્યો હતા. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.
☀ ભારતીય બંધારણનો એક પરિચય ☀
બંધારણ ઘડનારી સમિતિ દ્વારા ર વર્ષ , ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ તા. ર૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણનું ઘડતર પૂરું થયું અને ર૬ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ તે અમલમાં આવ્યું.
☀ બંધારણ ઘડાયું ત્યારે તેમાં ૮ અનુસૂચિ અને રર ખંડમાં ૩૯પ કલમો હતી. અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયેલા બંધારણના કુલ શબ્દો ૮૦ , ૦૦૦ હતા અને એ સમયે બંધારણના ઘડતરનો કુલ ખર્ચ રૂ. ૬૪ લાખ જેટલો આવ્યો હતો. બંધારણ ઘડવાના સમય દરમિયાન તેમાં ર હજારથી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. ભારતને ખરા અર્થમાં પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તાવાળા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરતા બંધારણમાં હાલમાં ર૪ ખંડ અને ૧ર અનુસુચિ છે તથા બંધારણના શબ્દો વધીને ૧ ,૧૭,૩૬૯ જેટલા થઈ ગયા છે.
♥ ભારતીય બંધારણની વિશેષતા ♥
☀ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. જે પરિવર્તનશીલ છે , તેમાં ફેરફારો શક્ય છે.
☀ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત કરે છે.
☀ સ્વતંત્ર ન્યાય પાલિકાની વ્યવસ્થા છે.
☀ શાસનમાં પ્રમુખગત અને સંસદીય પ્રકારની પદ્ધતિનો અમલ છે.
♥ બંધારણમાં કયા દેશમાંથી કઈકઈ બાબતો લેવાઈ ♥
☀ ક્રમ
>>કઈ બાબત
>>કયા દેશમાંથી
☀૧ >>સંસદીય પ્રણાલી
>>બ્રિટન
☀ર >>સંસદીય વિશેષાધિકાર
>>બ્રિટન
☀૩ >>સંસદ તથા વિધાનસભા અને વિધાનસભા પરિષદની પ્રક્રિયા
>>બ્રિટન
☀૪ >>મૂળભૂત અધિકારો
>>અમેરિકા
☀પ >>સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ
>>અમેરિકા
☀૬ >>ઉપરાષ્ટ્રપતિનું પદ
>>અમેરિકા
☀૭ >>રાજ્યવ્યવસ્થા
>>કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
☀૮ >>કટોકટી સંબંધી જોગવાઈઓ
>>જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
☀૯ >>રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
>>આયર્લેન્ડ
☀૧૦ >>નાગરિકોની મૂળભૂત ફરજો
>>સોવિયેત સંઘ
☀૧૧ >>પ્રજાસત્તાક
>>ફ્રાન્સ
☀૧ર >>સંયુક્ત યાદી
>>ઓસ્ટ્રેલિયા

♥☀ મહેસાણા જિલ્લામાં ફાજલ શિક્ષકોને વર્ગ વધારાની જગ્યાએ સમાવાશે ☀♥
☀ ધો.૮ને પ્રાથમિક શાળામાં લઇ જતાં વર્ગ બંધ થવાથી શિક્ષકો ફાજલ થયા ફેબ્રુઆરી માસના પ્રારંભે શિક્ષકોને સ્થળ પસંદગી અપાશે
જિલ્લાની વિવિધ હાઇસ્કૂલોમાં ધો.૮ના વર્ગો બંધથતાં ફાજલ થયેલા શિક્ષકોને વર્ગ વધારાથી અમલમાં આવેલી જગ્યાઓ પર સમાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
☀જિલ્લાની હાઇસ્કૂલોના આચાર્યો પાસેથી શિક્ષકો અંગેની માહિતી મંગાવાઇ છે. જેને આધારે આગામી ફેબ્રુઆરી માસના પ્રારંભે કેમ્પ કરી શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવશે.
☀ ફાજલ શિક્ષકોની સંખ્યાની સામે પુરતા પ્રમાણમાં વર્ગ વધારવાની દરખાસ્ત થઇ હોવાથી તેમજ ચાલુ શૈક્ષણિક સત્રના અંતે નિવૃત્ત થતા શિક્ષકોને પગલે ફાજલ શિક્ષકોનો હાઇસ્કૂલોમાં જ સમાવેશ થઇ જશે.

27 January 2013
☀ તાપી પંચાયત વિભાગ "તાપી ક્લાર્ક પરીક્ષા"નુ પરિણામ જાહેર ☀
આખરી પસંદગી યાદી અને ભલામણ યાદી જોવા ક્લિક THIS લિંક....
http://panchayat.gujarat.gov.in/panchayatvibhag/Portal/Tender/71/3_sca-tapi.pdf
http://panchayat.gujarat.gov.in/panchayatvibhag/Portal/Tender/71/3_sca-tapi.pdf
26 January 2013
25 January 2013
☀♥☀ નોકરી કરનાર લોકો માટે આધારકાર્ડ જરૂરી....☀♥☀
>> નોકરી કરનાર લોકો માટે હવે આધાર કાર્ડ બનાવવુ જરૂરી છે. કારણ કે ઇપીએફઓ એટલે કે, એનપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, ઇપીએફ સ્કીમનો લાભ ઉઠાવવા માટે આધાર નંબર આપવો જરૂરી થશે.
>> દેશના આશરે 5 કરોડ લોકોના ઇપીએફઓમાં એકાઉન્ટ છે. સંસ્થાનું કહેવું છે કે, આ બધા સભ્યોને 30 જાન્યુઆરી સુધી તેમના આધારકાર્ડ આપવા પડશે. 1 માર્ચ કે તે પછી નોકરી શરૂ કરનાર લોકોને કે.વાય.સી માટે આધારનંબર આપવો જરૂરી છે. પરંતુ જે લોકો પાસે આધાર નંબર નહીં હોય તેમને એમ્પલોયર તરફથી એક એનરોલ્મેન્ટ આઈડી જારી કરી શકે છે,જેમને પછીથી આધાર નંબર બદલવામાં આવશે.
ઇપીએફઓને પોતાની સર્વિસ સુધારવા માટે આધાર નંબર જરૂરી કર્યો છે. ઇપીએફઓ એક કેન્દ્રીય ડેટાબેઝ પર પણ કામ કરે છે જેમાં એ કોશિશ કરવામાં આવે છે કે, બધા લોકોને એક યુનિક એકાઉન્ટ નંબર આપવામાં આવશે. જેથી નોકરી બદલવા માટે પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી મુકિત મળી શકશે.

☀ ૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત લંબાવાઈ ☀
☀ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી હતી.ગુજરાત સરકારના કર્મચારીઓ માટેનો ૨૦૦૮થી ૨૦૧૧નો ચાર વર્ષનો લીવ ટ્રાવેલ કન્સેશન(એલટીસી)નો બ્લોક ડિસેમ્બર-૨૦૧૨માં પૂરો થતો હતો. રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં અનેક કર્મચારીઓની રજાઓ કેન્સલ થવાને કારણે તેઓ એલટીસીનો લાભ લેવાથી વંચિત રહી ગયા હોવાની રજુઆત ગુજરાત સચિવાલય ફેડરેશને સરકાર સમક્ષ કરીને એલટીસીના બ્લોકની સમય મર્યાદા વધારવા માગ કરી હતી.
☀ ફેડરેશનની માગને પગલે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓના હિતમાં ખાસ કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ના બ્લોકની મુદત વધારીને ૩૦ જુન,૨૦૧૩ કરવાના આદેશ જારી કર્યા છે.
☀ ફેડરેશનની માગને પગલે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારીઓના હિતમાં ખાસ કિસ્સામાં ૨૦૦૮-૨૦૧૧ના બ્લોકની મુદત વધારીને ૩૦ જુન,૨૦૧૩ કરવાના આદેશ જારી કર્યા છે.
24 January 2013
♥ છઠ્ઠી આર્થિક ગણતરી ૨૦૧૧ ની કામગીરી માટે ગણતરીદાર / નિરીક્ષકોના ઓર્ડર કરવા બાબત ♥
☀ મિત્રો છઠ્ઠી આર્થિક ગણતરી ૨૦૧૧ ની કામગીરી માટે ટૂંક સમયમાં ગણતરીદાર અને નિરીક્ષકોના ઓર્ડર કરવામાં આવશે. ☀
☀ વસ્તી ગણતરીના ૩ બ્લોક દીઠ ૧ ગણતરીદાર રહેશે. ☀
☀ વસ્તી ગણતરીના ૩ બ્લોક દીઠ ૧ ગણતરીદાર રહેશે. ☀
23 January 2013
♥☀ જાણો ઈતિહાસ ☀♥ ☀ ક્યારે અને કોણ કોણ બન્યું બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ☀
♥☀ બીજેપીની સ્થાપના ૬ એપ્રિલ ઇ.સ.૧૯૮૦ માં થઈ.
>> હવે એ જોઈએ કે સ્થાપના બાદથી અત્યાર સુધી કોણ કોણ બન્યું છે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ...
☀ બીજેપી અધ્યક્ષ
>>કાર્યકાળ
☀ અટલ બિહારી બાજપેઈ
>>1980 થી 1986
☀ લાલકૃષ્ણ અડવાણી
>>1986 થી 1991
☀ મુરલી મનોહર જોષી
>>1991 થી 1993
☀ લાલકૃષ્ણ અડવાણી
>>1993 થી 1998
☀ કુશાભાઉ ઠાકરે
>>1998 થી 2000
☀ બંગારૂ લક્ષ્મણ
>>2000 થી 2001
☀ જેના કૃષ્ણમૂર્તિ
>>2001 થી 2002
☀ વેંકૈયા નાયડૂ
>>2002 થી 2004
☀ લાલકૃષ્ણ અડવાણી
>>2004 થી 2006
☀ રાજનાથ સિંહ
>>2006 થી 2009
☀ નિતીન ગડકરી
>>2009 થી 2013
☀ રાજનાથ સિંહ
>>23 જાન્યુઆરી 2013 થી......

☀હાઇ કોર્ટ ક્લાર્ક ઇન્ટર્વ્યુ અને બેલિફ સ્કીલ ટેસ્ટ (કૌશલ પરીક્ષા) માટે કોલ લેટર ડાઉનલોડ કરો.☀
☀હાઇ કોર્ટ ક્લાર્ક ઇન્ટર્વ્યુ અને બેલિફ સ્કીલ ટેસ્ટ (કૌશલ પરીક્ષા) માટે કોલ લેટર ડાઉનલોડ કરો.☀
☀ કોલ લેટર ડાઉનલોડ કરવા ક્લિક THIS લિંક...
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
☀ કોલ લેટર ડાઉનલોડ કરવા ક્લિક THIS લિંક...
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
22 January 2013
☀ ગુજરાત યુનિવર્સિટીના BCA ના બીજા વર્ષનુ પરિણામ જાહેર ☀
☀ ગુજરાત યુનિવર્સિટીના BCA ના બીજા વર્ષનુ પરિણામ જાહેર ☀
☀CLICK THIS LINK☀
http://www.gujaratuniversity.org.in/result_e/result/result.html
☀CLICK THIS LINK☀
http://www.gujaratuniversity.org.in/result_e/result/result.html
21 January 2013
☀ વિશ્વમાં સૌથી મોટો મેળો ગણાતો મહાકુંભ હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં 'કેસ સ્ટડી' તરીકે ભણાવવામાં આવશે.☀
>> મહાકુંભ મેળા પાછળનો ખર્ચ, વ્યવસ્થા અને અર્થતંત્રનો અભ્યાસ થશે. આ ઉપરાંત મેળાના કારણે અલ્હાબાદમાં નાના કરતા નાનકડા નગરને લગતી બાબતોનો પણ કેસ સ્ટડીમાં સમાવેશ કરાયો છે.
20 January 2013
♥વડોદરા જિલ્લાના ફાજલ શિક્ષકોનો શાળા-વર્ગ ફાળવણીનો કેમ્પ તા.૩૦ અને ૩૧મી જાન્યુઆરીએ યોજાશે.♥
☀ માધ્યમિકમાં ૫૮ , ઉ.મા.૮૧ અને બાકીનાનો પ્રાઇમરીમાં સમાવેશ કરાશે.
☀ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૩૦ અને ૩૧મીએ કેમ્પનું આયોજન કરાયું છે.
☀ શાળા પસંદગી માટે સિનિયોરિટીને ધ્યાન પર લેવામાં આવશે.
☀વડોદરા જિલ્લામાં આશરે એક વર્ષ જેટલા સમયથી ફાજલ પડેલા સેંકડો શિક્ષકોને શાળા-વર્ગ ફાળવણીનો નિર્ણય લેવાયો છે. જે મુજબ તા.૩૦ અને ૩૧ મી જાન્યુઆરી દરમિયાન વડોદરા જિલ્લા શિક્ષણાધિકારની કચેરી ખાતે કેમ્પનું આયોજન કરાયું છે જ્યાં સ્થળ પર જ શાળા પસંદગી બાદ શિક્ષકોને ઓર્ડર આપી દેવાશે.

17 January 2013
♥રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તેમજ અન્ય જિલ્લાઓના ધ્વજવંદન કાર્યક્રમની વિગતો♥
☀પ્રજાસત્તાક પર્વે ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ આહવા - ડાંગ ખાતે યોજાશે.☀
>> મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પસ્થિતિમાં ગુજરાતનાનામદાર રાજ્યપાલ કમલા બેનિવાલ આગામી 26મી જાન્યુઆરી, 2013ના રોજ સવારે 9.00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.
♥રાજ્યના અન્ય જિલ્લાઓના ધ્વજવંદન કાર્યક્રમની વિગતો♥
☀નીતિન પટેલ -મહેસાણા,
☀આનંદીબહેન પટેલ - અમદાવાદ,
☀રમણભાઈ વોરા- સાબરકાંઠા (હિંમતનગર),
☀ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - ગાંધીનગર,
☀સૌરભભાઈ પટેલ - વડોદરા,
☀ગણપતભાઈ વસાવા - સુરત,
☀ બાબુભાઇ બોખીરીયા - પોરબંદર,
☀પરસોત્તમભાઈ સોલંકી - ભાવનગર,
☀પરબતભાઈ પટેલ - બનાસકાંઠા (પાલનપુર),
☀વસુબહેન ત્રિવેદી - જામનગર,
☀પ્રદીપસિંહ જાડેજા - ભૂજ (કચ્છ),
☀લીલાધરભાઈ વાઘેલા - નડીયાદ (ખેડા),
☀રજનીકાન્તભાઈ પટેલ - પાટણ,
☀ગોવિંદભાઈ પટેલ - રાજકોટ,
☀નાનુભાઈ વાનાની - જૂનાગઢ ,
☀જયંતિભાઈ કાવડિયા-સુરેન્દ્રનગર

♥ગ્રાફ સર્ચ:: ફેસબુકનું નવું સર્ચ એન્જિન લોન્ચ♥ જાણો તેમાં નવુ શું છે???
>>ફેસબુકે પોતાનું નવું સર્ચ એન્જિન 'ગ્રાફ એન્જિન' લોન્ચ કર્યું છે.ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગે મેનલો પાર્ક હેડક્વાટર્સમાં તેનું લોન્ચિંગ કર્યું. જો કે કંપનીએ કહ્યું છે કે આ સર્ચ એન્જિન ગૂગલ જેવું નથી. અમે આ કામમાં અમારા એક અબજ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલી સામગ્રીઓની મદદ લઇશું. અમે તેમનાં 240 અબજ ફોટોગ્રાફ્સ અને એક લાખ કરોડ જેટલી માહિતીઓને પણ મૂકીશું.
>>આ સર્ચ એન્જિનનો હેતુ યુઝર્સ ફેસબુક પર મોટા પ્રમાણમાં રહેલી માહિતીને સારી રીતે નેવિગેટ કરી શકે તે છે, જે ગૂગલ જેવા સર્ચ એન્જિન પર ઉપલબ્ધ નથી.
ફેસબુકે કહ્યું છે કે આ નવી પહેલનો હેતુ વેબ સર્ચનો નથી, પણ તેનાં પોતાનાં નેટવર્ક અને ફ્રેન્ડ્સનાં કન્ટેન્ટમાં રેહલી ચોક્કસ માહિતીને શોધવાનો છે. લોકોને વધુ કનેક્શન મળી રહે તે ફેસબુકનો મૂળ હેતુ પણ આ પહેલમાં સચવાશે.
>>અત્યાર સુધી લોકો ફેસબુક પર ફક્ત પોતાનાં મિત્રોનાં નામ, પેજ, ગ્રુપ જ શોધી શકતા હતા.

☀આદીજાતિ વિદ્યાવિકાસ માટે ભરવાની વિવિધ જગ્યાઓ માટેની પરીક્ષાનો કાર્યક્રમ☀
☀આદીજાતિ વિદ્યાવિકાસ અને કન્યા કેળવણી અભિયાન ગુજરાત રાજ્ય માટે ભરવાની વિવિધ જગ્યાઓ માટેની પરીક્ષાનો કાર્યક્રમ☀
☀Date
>>Day
>>Time
>>Examination
☀09-02-2013
>>Saturday
>>12:30 to 1:30
>> Shiksha Surveyer
☀09-02-2013
>>Saturday
>> 2:30 to 3:30
>> Supervisor
☀09-02-2013
>>Saturday
>>4:30 to 5:30
>>Computer Teacher
☀10-02-2013
>>Sunday
>>10:30 to 11:30
>>Vidhya Sahyogi
☀10-02-2013
>>Sunday
>>1:00 to 2:00
>>Shiksha Sahyogi
☀10-02-2013
>>Sunday
>>4:00 to 5:00
>>Field Officer
☀Date
>>Day
>>Time
>>Examination
☀09-02-2013
>>Saturday
>>12:30 to 1:30
>> Shiksha Surveyer
☀09-02-2013
>>Saturday
>> 2:30 to 3:30
>> Supervisor
☀09-02-2013
>>Saturday
>>4:30 to 5:30
>>Computer Teacher
☀10-02-2013
>>Sunday
>>10:30 to 11:30
>>Vidhya Sahyogi
☀10-02-2013
>>Sunday
>>1:00 to 2:00
>>Shiksha Sahyogi
☀10-02-2013
>>Sunday
>>4:00 to 5:00
>>Field Officer
☀♥રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે.♥☀
☀રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશે જેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુર કરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે.
☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાં એક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં છે ત્યારે એક્ટના અમલીકરણ માટે વિશેષ તપાસ અને ફરજીયાત ફોર્મ ભરવા અંગેનું શિક્ષણના હિતમાં આયોજન કરાયું છે. જે અંગેના પરિપત્રો ગાંધીનગરથી તમામ જિલ્લાઓના વડાને મોકલી અપાયા છે.

15 January 2013
♥☀ SSA કચેરી પાલનપુરનો હેલ્પલાઈન નંબર ☀♥
♥ SSA કચેરી બનાસકાંઠા એ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ચાલુ કરેલ છે.♥
☀ નંબર : ૧૮૦૦૨૩૩ ૩૧૪૨
☀ નંબર : ૧૮૦૦૨૩૩ ૩૧૪૨
14 January 2013
☀આવકવેરા મુક્તિમર્યાદા ૫ લાખ કરવા કામદાર સંઘોની માગણી☀
☀પ્રોવિડન્ટ ફંડના હિસ્સાપર ૧૨ ટકા વ્યાજ ચૂકવવા માગણી
>> આ વખતનાં બજેટમાં આવકવેરા મુક્તિમર્યાદા વધારીને રૂ.૫ લાખ કરવા કામદાર સંઘો દ્વારા માગણી કરવામાં આવી છે. હાલ આવકવેરા માફી વર્ષેરૂ. ૨ લાખ છે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના હિસ્સા પર ૧૨ ટકા વ્યાજ ચૂકવવા પણ ચિદમ્બરમ્ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
>> ઇન્સ્યોરન્સ તેમજ બેન્કિંગ સેક્ટરમાં કર્મચારીઓનાં હિતો જાળવવા નાણાકીય સેક્ટરમાં એફડીઆઈ મર્યાદા નહિ વધારવા પણ માગ કરાઈ છે.

13 January 2013
☀ DISE સંબધિત સુચનાઓ ☀
☀DISE અંતર્ગત આપની શાળા છે કે કેમ તે ચકાસો અને જો નાં હોય તો શાળા ઉમેરવા માટે અરજી કરવી.
☀જિલ્લો અને બ્લોક પસંદ કરીને તમારી શાળાના નામ શોધો અને જો ન મળે તો DISE ફોર્મ ડાઉનલોડ કરી ભરવું અને સંબંધિત જીલ્લા અથવા તાલુકા કચેરી સુપ્રત કરવું
☀Toll Free HelpLine No. 1800-233-7965
☀વધુ માહિતી માટે☀
http://ssagujarat.org/udise/

12 January 2013
☀તાપી જિલ્લા પંચાયત જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર☀
☀પરીક્ષાની તારીખ:-૨૦/૦૧/૨૦૧૩
☀નોધ:- કોલ લેટર તા.૧૨/૦૧/૨૦૧૩થી
ojas.guj.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
☀નોધ:- કોલ લેટર તા.૧૨/૦૧/૨૦૧૩થી
ojas.guj.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
11 January 2013
☀વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE આવી ગઇ છે.☀
☀BREAKING NEWS☀
☀વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE આવી ગઇ છે.
☀HIGH COURT OF GUJARAT☀
☀WRIPT PETITION (PIL)No.108/2011
☀Status :PENDING
☀Next Date:07/02/2013
☀વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE આવી ગઇ છે.
☀HIGH COURT OF GUJARAT☀
☀WRIPT PETITION (PIL)No.108/2011
☀Status :PENDING
☀Next Date:07/02/2013
10 January 2013
♥☀વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ની ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ પુરતી સ્થગિત☀♥
♥વિદ્યાસહાયક ભરતી 2012 ♥
☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀
>>નામ.હાઇકોર્ટેના પી.આઇ.એલ.૧૦૮/૨૦૧૧ ના તા.૧૦/૦૧/૨૦૧૩માં આપેલા ઓરલ ઓર્ડર મુજબ વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ની ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.
>> આ કેસ બ્લાઇન્ડ પીપલ એસોસીએશન અંધજન મંડળે તા.૦૫/૦૯/૨૦૧૧ ના દિવસે કરેલો છે.

08 January 2013
♥☀♥ગુજરાત હાઇ-કોર્ટ આસીસ્ટન્ટ (જુનિયર ક્લાર્ક) ઇન્ટરવ્યુ તારીખ જાહેર♥☀♥
☀ઇન્ટરવ્યુ તારીખ:-૨૦/૦૧/૨૦૧૩
☀નોધ:- કોલ લેટર તા.૦૭/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.
☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
☀નોધ:- કોલ લેટર તા.૦૭/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.
☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો...
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
☀♥☀ગુજરાત હાઇ-કોર્ટ બેલીફની ઇન્ટરવ્યુ તારીખ જાહેર☀♥☀
☀ઇન્ટરવ્યુ તારીખ:-૦૩/૦૨/૨૦૧૩
☀નોધ:- કોલ લેટર તા.૨૧/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.
☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
☀નોધ:- કોલ લેટર તા.૨૧/૦૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.
☀કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો
http://hc-ojas.guj.nic.in/Preference.aspx
07 January 2013
♥વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત♥
♥વિધ્યાસહાયક ભરતી પુરક જાહેરાત♥
☀અરજી તા.૭/૧/૨૦૧૩ થી તા.૧૭/૧/૨૦૧૩ બપોરે ૩:૦૦ વાગ્યા સુધી કરી શકાશે.☀
☀વય મર્યાદા:- ૨૮ વર્ષને બદલે ૩૦વર્ષ કરેલ છે.(તા.૧૦/૧૦/ ૨૦૧૨ સુધી)☀
☀અરજીપત્રકની પ્રિન્ટકોપી જો સ્વીકાર કેન્દ્રો પર જમાં કરાવી ન હોય તો જમા કરાવવાની રહેશે.☀
☀ વેબસાઇટ☀
http://www.ptcgujarat.org
અથવા
http://vidyasahayakgujarat.org

01 January 2013
♥☀દુનિયાના કેટલાક મહત્ત્વપૂર્ણ દેશોનો સુર્યોદયમાં કેટલામો નંબર છે.તે જાણીએ.☀♥
☀☀દેશ >> ક્રમ☀☀
☀.ન્યુઝિલેન્ડ પાસે આવેલો સામોઆ નામનો ટાપુ દેશ >>પહેલો
☀.ક્રિસમસ ટાપુ >>બીજો
☀.ન્યુઝિલેન્ડ >>ત્રીજો
☀.રશિયા >>ચોથો
☀.ઓસ્ટ્રેલિયા >>છઠ્ઠો
☀.જાપાન >>દસમો
☀.ચીન >>બારમો
☀.ભારત >>સતરમો
☀.ફ્રાંસ >>ચોવીસમો
☀.બ્રિટન >>પચીસમો
☀.બ્રાઝિલ >>સત્યાવીસમો
☀.કેનેડા >>ઓગણત્રિસમો
☀.અમેરિકા >>બત્રીસમો
☀.સૌથી છેલ્લે સુર્યોદય અમેરિકન સામોઆ નામનો અલગ ટાપુ દેશ છે.

♥ RMSA- શિક્ષક સજ્જતા -R.P.તાલીમ અને શિક્ષક તાલીમના કાર્યક્રમમાં ફેરફાર થયેલ છે. ♥
☀નવો કાર્યક્રમ નીચે મુજબ છે.
>>R.P.તાલીમ:-નિવાસી-૫ દિવસ તા.૧૦/૦૪/૨૦૧૩ થી તા.૧૪/૦૪/૨૦૧૩
>>શિક્ષક તાલીમ:- પ્રથમ તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૬/૦૫/૨૦૧૩ થી તા.૧૦/૦૫/૨૦૧૩
>>શિક્ષક તાલીમ:- બીજો તબક્કો:- નિવાસી-૫ દિવસ તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૯/૦૬/૨૦૧૩
☀તાલીમ ખર્ચ માટે મળેલ એડવાન્સ નાણાં પોતાના PLA માં જ જમાં રાખવા. જેનો અન્ય હેતુ માટે ઉપયોગ થઇ શકશે નહિ.
☀વળતર રજા કે પ્રાપ્ત રજા નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે.
☀પરિપત્ર માટે ક્લિક THIS લિંક...
http://gseb.org/gseb/Portal/News/485_1_scan0066.pdf