♥ મિત્રો આજે વસંતપંચમી છે. તો જાણીએ વસંતપંચમીનો મહિમા......
☀ વસંતપંચમીના દિવસે જ વિદ્યાની દેવી સરસ્વતીનું અવતરણ થયું હતું , તેથી આ દિવસે વિદ્યા તથા સંગીતનાં દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
☀ આ શુભ દિવસે બાળકોને અક્ષરજ્ઞાન અને બોલવાનું શીખવવું શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના વિદ્યારંભ સંસ્કાર માટે વસંતપંચમીનો દિવસ શ્રેષ્ઠ છે.
♥ જો આ પોસ્ટ ગમે તો તમારા મિત્રોને જરૂર શેર કરજો ♥
No comments:
Post a Comment
THANK YOU FOR VISITING MY BLOG...