☀ ધો.૧૦ અને ધો.૧૨ની આગામી સાતમી માર્ચથી શરૂ થતી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર પરીક્ષા સહિત રાજ્યમાંથી કુલ ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાની તૈયારી દરમિયાન કોઇ વિદ્યાર્થી કે વાલીને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર આગામી ટૂંક સમયમાં શરૂ કરાશે.
☀ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦
☀સમય:- ૧૫ ફેબ્રુઆરી થી સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી
♥ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પાર્ટમાં આપવામાં આવતાં ઓબ્ઝેક્ટિવ પેપરમાં ૧૫ મિનિટના સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે.
>>જેથી હવે ઓબ્ઝેક્ટિવ પેપરમાં વિદ્યાર્થીઓને ૭૫ મિનિટના બદલે ૬૦ મિનિટ આપવામાં આવશે.
No comments:
Post a Comment