09 September 2014

C.C.C & C.C.C.+ ની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન...

➣ સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો.



તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.

➣ Exam type : both લખવુ (Theory and Practical)

➣ Name Of Employee (Starting With Surname):

➣ Designation : તમારો હોદ્દો  લખવો

➣ NAME OF SECRETARIAT :Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)

➣ NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)

➣ NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ.

➣ OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ.

➣ Citi :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

➣ Disrict :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

➣ State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
    
➣ Pin:

➣ Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ,સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.

➣ CPF Account No. :ધરાવતા હો.તો તેની વિગત લખવી ન હોય તો – લખવું.

➣ Date of Birth: કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.

➣ Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.

➣ Sex: (Male/Female)

➣ Marital Status: પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ.

➣ Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)

➣ Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes / No લખવું.  

➣ Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes / No. લખવું.

➣ Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં  ઉચ્ચતર  પગાર ધોરણ મળવાપાત્ર  હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.

➣ Date of Joining : 1.In Govt. Service:

2.Department: નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.

➣ Date of Retirement  ઃ નિવૃતીની તારીખ લખવી.     

➣ Address : Write full Address  તમારું સરનામું લખવું.

➣ Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

➣ Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

➣ State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.

➣ Pin :

➣ Email :

➣ Mobile No:

➣ Challan/Transaction Number:ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ...

➣ Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ

➣ Challan/ Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.

➣ SIGNATURE OF HEAD OF EXAM CENTRESIGNATURE OF EMPLOYEE :(ઉમેદવારની સહી)

➣ SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP : સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો.

➣ તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ

➣ ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી.

•> The Registrar,
•> “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads,
•> Visat - Gandhinagar Highway Chandkheda,
•> Ahmedabad – 382424 - Gujarat”


No comments: