1.Gujarat Forensic Sciences University - CCC
02 March 2016
23 September 2015
Download Hall Tickets CCC Exam...
¤ Download Hall Tickets CCC Exam :
¤ Note.:
CCC EXAM HALL TICKET IS ISSUED WHOSE PROMOTION (or) HIGHER SCALE (or) CONFIRMATION OF APPOINTMENT IS PENDING ON OR BEFORE 30-06-2010
☆ CCC NI ONLINE TAIYARI MATE CLICK HERE ☆
Benifits ::....Online Video lectures, online study matteriyals,Online daily self Mcq test aa badhu normally charge ma...to aajej aa link open kari tamari details aapo...
06 August 2015
09 July 2015
07 July 2015
09 January 2015
14 December 2014
CCC Registration ઝડપી બને તે માટે કેટલાક ઉપાય...
મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ છે
CCC Registration ઝડપી બને તેની કેટલાક ઉપાય
1. CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)
2. GTUની CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3. CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste કરી દેવો
4. CCCRegistration માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરી રાખેલ હોય તેને Paste કરી દેવો જેથી સમય ના બગડે
ે
5. બીજું જે મિત્રોને અત્યારે CCC સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારે CCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક નવું પગારધોરણ લેવાની જરૂર હોય તે મિત્રો CCC Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7. મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો.
09 September 2014
C.C.C & C.C.C.+ ની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન...
તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
➣ Exam type : both લખવુ (Theory and Practical)
➣ Name Of Employee (Starting With Surname):
➣ Designation : તમારો હોદ્દો લખવો
➣ NAME OF SECRETARIAT :Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
➣ NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)
➣ NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ.
➣ OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ.
➣ Citi :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ Disrict :રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ Pin:
➣ Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ,સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
➣ CPF Account No. :ધરાવતા હો.તો તેની વિગત લખવી ન હોય તો – લખવું.
➣ Date of Birth: કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
➣ Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
➣ Sex: (Male/Female)
➣ Marital Status: પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ.
➣ Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
➣ Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes / No લખવું.
➣ Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes / No. લખવું.
➣ Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.
➣ Date of Joining : 1.In Govt. Service:
2.Department: નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી.
➣ Date of Retirement ઃ નિવૃતીની તારીખ લખવી.
➣ Address : Write full Address તમારું સરનામું લખવું.
➣ Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું.
➣ Pin :
➣ Email :
➣ Mobile No:
➣ Challan/Transaction Number:ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ...
➣ Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ
➣ Challan/ Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.
➣ SIGNATURE OF HEAD OF EXAM CENTRESIGNATURE OF EMPLOYEE :(ઉમેદવારની સહી)
➣ SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP : સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો.
➣ તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
➣ ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી.
•> The Registrar,
•> “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads,
•> Visat - Gandhinagar Highway Chandkheda,
•> Ahmedabad – 382424 - Gujarat”
13 August 2014
બનાસકાંઠા જીલ્લામાં CCCનાં બોગસસર્ટિફિકેટ ઝડપાયા...
➣ બનાસકાંઠા તા. 13 ઓગસ્ટ 2013 ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારા માટે સીસીસીનું સર્ટિફિકેટ ફરજીયાત હોઇ કેટલાક લુખ્ખા તત્વો તેનો ગેરલાભઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હોય તે કોઇ પહેલી ઘટના નથી. આજે બનાસકાંઠા જીલ્લામાં 67 શિક્ષકોનાં સીસીસીનાં બોગસ સર્ટિફિકેટ ઝડપાયા હતા. ઘટના સામે આવતા જિલ્લા પોલિટેકનિક કોલેજના આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ થતા શિક્ષણતંત્રમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યમાં નોકરીમાં ખાતાકીય બઢતી અને પગાર વધારો મેળવવા માટે બોગસ સીસીસી પ્રમાણપત્રો કઢાવીને પોતાના વિભાગમાં જમા કરાવવાના કૌભાંડ અગાઉ પણ ઘણીવાર આચાર્યએ અને પોલીસ અને એલસીબી પોલીસે પણ કૌભાંડીઓને ઝડપેલા છે પણ છેવટે ભીનું સંકેલાઇ જાય છે. સીસીસીના બોગસ સર્ટિફિકેટ હાલ બજારમાં 4 થી 5હજારમાં મળે છે.ગુજરાત સરકારના હજારો કર્મચારીઓએ અત્યાર સુધીમાં સીસીસીના ડુપ્લિકેટ સર્ટિ.નો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રના આધારે ખાતાકીય બઢતી મેળવી છે.
15 July 2014
23 December 2013
10 April 2013
C.C.C. NI EXAM MATHI MUKTI ANGE NO PARIPATRA ( Date:01/07/2005 na roj 45 year ni vay - maryada vayavi chukya teva govt karmchari mate)
05 April 2013
04 April 2013
29 March 2013
15 February 2013
♥ પાલનપુર પોલિટેકનિક ખાતે લેવાયેલ સીસીસીની પરિક્ષાનું પરિણામ ♥
14 February 2013
☀ બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત ☀

જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધી ઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે.
>> સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે.
>> આ સિવાયના સીસીસી ના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે. ફોર્મ ભરવા વેબસાઇટ જોતા રહેવું.
31 January 2013
♥ સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત♥
>> હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.
>> ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.