"WINDOWS MOBILITY CENTER" એક સરસ ફીચર...
➤ જો તમે લેપટોપમાં હંમેશા કામ કરતા હોય તો તમારા માટે "WINDOWS MOBILITY CENTER" એક ખૂબ જ સરસ ઉપાય હશે.
➤ તમારા લેપટોપના ઘણા બધા સેટિંગને એક જ જગ્યાએથી એડજસ્ટ કરવાનું માઇક્રોસોફ્ટ દ્વારા "Windows Mobility Center" એક ખુબ સરસ ફીચર આપવામાં આવ્યુ છે.
➤ જેમાં WINDOWS ના જરુરી સેટીંગ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.
➤ "WINDOWS MOBILITY CENTER" ને ખોલવા માટે તમારા લેપટોપના કી-બોર્ડમાં એક સાથે "WINDOWS + X" બટન દબાવો..
➤ ત્યારબાદ ડેસ્કટોપ ઉપર એક વિન્ડો ખુલશે.
➤ જેમાં તમે કેટલાય જરુરી સેટીંગ હશે. જેનો ઉપયોગ હમેશાં થાય છે. જેને તમે પોતાની જરુરીયાત અનુસાર બદલી શકાશે...
જો આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર જરુર કરશો...
No comments:
Post a Comment