18 December 2015
08 December 2015
ગુણોત્સવ ૫ ના પ્રશ્નપત્રો -જવાબ સાથે ડાઉનલોડ કરો ... (PDF)
ગુણોત્સવ ૫ ના પ્રશ્નપત્રો -જવાબ સાથે ડાઉનલોડ કરો. (PDF)
03 December 2015
05 November 2015
03 November 2015
31 October 2015
SARDAR VALLABHBHAI PATEL...( સરદાર વલ્લભભાઇ પટેલ )
નડીઆદ, ગુજરાત, ભારત
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
15 October 2015
14 October 2015
11 October 2015
09 October 2015
લૈન, વૈન અને મૈન એટલે શું ?
☆ કમ્પ્યૂટરને નેટર્વિંકગ દ્વારા એકમેક સાથે
જોડવામાં આવે છે.
¤ આ નેટવર્ક ક્ષેત્રને આધારે ત્રણ પ્રકારનું હોય છે. લૈન, વૈન અને મૈન.
➤ લૈન એટલે 'લોકલ એરિયા નેટવર્ક' (LAN). જ્યારે નેટવર્કનું ક્ષેત્ર સીમિત હોય એટલે કે ૧૦ કિમી કરતાં ઓછું હોય ત્યારે લૈનનો ઉપયોગ થાય છે.
➤ 'મૈન' એટલે 'મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક' (MAN). જ્યારે ૧૦ કિમી કરતાં વધુ ક્ષેત્રમાં નેટવર્ક સ્થાપિત કરવાનું હોય ત્યારે મૈનની જરૂર પડે છે.
➤ વૈન એટલે 'વાડિ એરિયા નેટવર્ક' (VAN). તેમાં ક્ષેત્રની કોઈ સીમા હોતી નથી અને વૈન દ્વારા બે દેશોના કમ્પ્યૂટરને પરસ્પર જોડી શકાય છે.
➤ લૈન સ્થાપિત કરવાનું કામ સહેલું છે, જ્યારે વૈન અને મૈન માટે વધુ ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી છે. આધુનિક ટેક્નોલોજિકલ જગતમાં લૈન, વૈન અને મૈનનું મહત્ત્વ ઘણું છે.
07 October 2015
01 October 2015
24 September 2015
23 September 2015
Download Hall Tickets CCC Exam...
¤ Download Hall Tickets CCC Exam :
¤ Note.:
CCC EXAM HALL TICKET IS ISSUED WHOSE PROMOTION (or) HIGHER SCALE (or) CONFIRMATION OF APPOINTMENT IS PENDING ON OR BEFORE 30-06-2010
☆ CCC NI ONLINE TAIYARI MATE CLICK HERE ☆
Benifits ::....Online Video lectures, online study matteriyals,Online daily self Mcq test aa badhu normally charge ma...to aajej aa link open kari tamari details aapo...
21 September 2015
Mitro! Avanari Competitive exam jevi ke TALATI, GPSC, CCC, SSC, UPSC, IBPS, Bank exam ni online taiyari karo ghare betha...
20 September 2015
Get Speed in Maths of Competitive Exam By Short Tricks...
Then multiply by 9:
12345679*9 = 111111111
12345679*27 = 333333333
12345679*36 = 444444444
12345679*45 = 555555555
12345679*54 = 666666666
12345679*63 = 777777777
12345679*72 = 888888888
make triplets as written below starting from units place
34.........568..........276
now sum of all triplets = 34+568+276 = 878
divide it by 27 we get reminder as 14
divide it by 37 we get reminder as 27
let the number is 2387850765
triplets are 2...387...850...765
sum of the triplets = 2+387+850+765 = 2004
on revising the steps we get
2......004
sum = 6
divide it by 27 we get reminder as 6
divide it by 37 we get reminder as 6
let the number is as written above
its digit sum = 29 = 11 = 2
so reminder will be 2
digit sum of the number is 64 = 10 = 1
reminder is 1
07 September 2015
જ્ઞાન સપ્તાહ Special ➤ PDF & MP3 FILE (8 September to 15 September)
- ગુરુ વંદના
- જીવન મેં કુછ કરના હૈ તો
- ગુર્જરીના ગૃહકુંજે અમારું
- જીવનજયોત જગાવો
- જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ
- જય જનની જય પુણ્ય ધરા
- કર્મવીર કો ફર્ક ન પડતા
- માતૃભૂમિ પિતૃભૂમિ
- દેશ હમેં દેતા હૈ સબ કુછ
- ભારતમાના લાલ અમે સૌ
- જન્મભૂમિ કર્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ
- સંગઠન ગઢે ચલે
- જય માતૃભૂમિ જય ભારત
- અમને અમારા ભારતની માટી પર
- ભારત ભૂમિ અમારી તીર્થ ભૂમિ
- પૂર્ણ વિજય સંકલ્પ અમારો
- સંસ્કારની આ સાધના
02 September 2015
"WINDOWS MOBILITY CENTER" એક સરસ ફીચર...
01 September 2015
24 August 2015
07 August 2015
06 August 2015
26 July 2015
Download ••• New Application form for CPF Account Open (Gujarat - India)
15 July 2015
☆ પ્રથમ સત્રમાં ઉજવણીના દિવસો ☆
☆ ખાસ દિવસ ➣ તારીખ
☆ વિશ્વ યોગ દિવસ ➣ 21 જૂન
☆ વિશ્વ વસ્તી દિવસ ➣ 11 જુલાઇ
☆ આઝાદી દિવસ ➣ 15 ઓગસ્ટ
☆ શિક્ષક દિવસ ➣ 2 સપ્ટેમ્બર
☆ બાળ દિન ➣ 14 નવેમ્બર
09 July 2015
07 July 2015
06 July 2015
04 July 2015
24 June 2015
18 June 2015
Banaskantha badli camp 2015 jagya ni yadi... ( PDF )
14 June 2015
ટેટ ૧-૨ અને એચટાટની પરીક્ષાની તારીખો જાહેર...
➤ શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ-૧, ટેટ-૨ તથા એચટાટની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. તે મુજબ ટેટ-૧ની ૨૩મી ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે, ટેટ-૨ની ૧૯મી જુલાઇએ તથા એચટાટની પરીક્ષા ૨૦મી સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં લઈને શાળાઓને તેમનું બિલ્ડિંગ અન્ય કોઇ એજન્સીને પરીક્ષા કે અન્ય કામ માટે નહીં આપવા ડીઈઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
➤ પ્રાથમિક શિક્ષક બનવા ટેટ-૧ અને અપર પ્રાયમરી શાળામાં શિક્ષક બનવા માટે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવે છે. સીધી ભરતીથી મુખ્ય શિક્ષક બનવા માટે એચટાટની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.સ્કૂલોએ આ દિવસ દરમિયાન અન્ય કોઇ એજન્સીને પરીક્ષા માટે બિલ્ડિંગ આપવાનું રહેશે નહીં તે પ્રકારનો પરિપત્ર મોકલ્યો છે. આ પરીક્ષા યોજવા અંગે તેમની પાસેથી સંમતિપત્ર મગાવ્યો છે.