28 February 2013

25 February 2013

BANASKANTHA MA GUNOTSAV MA NABLA GRED VALI SCHOOL NA MUKHYA SIXAK NI TALIM ANGE NO PARIPATRA

STHL. : NANI AKGOL
  PRI. SCHOOL
AT.     : NANI AKGOL
TA.     : DEESA
DATE :01/03/2013
TIME. :10:30 TO 5:30

INFO. : GURU CHANAKYA

CALL LETTER - HIGH COURT DRIVER SKILL TEST

>> CALL LETTER FOR GUJARAT HIGH COURT'S DRIVER SKILL TEST IS NOW AVAILABLE TO DOWNLOAD.

>> SKILL TEST STARTED FROM: 09/10 MARCH, 2013.

>> DOWNLOAD CALL LETTER FOR DRIVER SKILL TEST HERE

CRC/BRC JAHERAT (Mahesana)

Mahesana CRC/BRC JAHERAT CRC
MATE 2 YEAR & BRC MATE 3 YEAR
TEACHER NO ANUBHAV HTAT
AACHARYO ARJI KARI SAKSE NAHI.
ARJI PATRAK BRC MANTHI MELVI
7 DIVAS MA ARJI KARVI. LEKHIT
PARIXA 10/3/13, 11:00 Vage THE
NEW PROGRESIVE EDU. TRUST,
PUJA MAKAN MUNISIPAL GROUND
PASE, MAHESANA.
Source By Pravin Dabhani

V.S. bharti ma H.C. no Anamat case no mahatv purn chukado......

V.S. bharti ma H.C. no Anamat case no mahatv purn chukado......

jo umedvar merit na dhorane pasand thaya hoi to temne anamat catagary ma na bani sakay.

2007 no v.s. no BHARATi ma rahi gayela s.c. umedvaro ne navigator bharti ma nimnuk apva H.C. no aadesh.....

bharti 3 month ma purn karva ma avse......

'

24 February 2013

VIDHYASAHAYAK STHAL PASANDGI KARYAKRAM

BANASKANTHA MA ANAMAT CATEGORY NA HIGHCOURT MA
JITELA UMEDVARO MATE VIDHYASAHAYAK STHAL PASANDGI -
27/02/2013 NA ROJ
VIDHYASAHAYAKO MATE STHAL
PASANDGI.
STHL:-JAMPURA PRATHMIK SHALA

21 February 2013

Brecking news Vidhyasahayak Bharti 2012 next date:28/02/2013

Brecking news
Vidhyasahayak Bharti 2012 next date:28/02/2013
☀HIGH COURT OF GUJARAT☀
☀WRIPT PETITION (PIL)No.108/2011
☀Status :PENDING
☀Next Date:28/02/2013

Vanchit juth na balko ni tatkalik mahiti mokalava babat no paripatra

Vanchit juth na balko ni tatkalik mahiti mokalava babat no paripatra.. .......

Matrubhasha Din ni shubhakamna.jay jay garvi gujarat.

Matrubhasha Din ni shubhakamna.jay jay
garvi gujarat.

15 February 2013

☀ અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉ. મા. શાળાઓના એરીયર્સ બિલ મોકલવા બાબત ☀



♥ પાલનપુર પોલિટેકનિક ખાતે લેવાયેલ સીસીસીની પરિક્ષાનું પરિણામ ♥



સીસીસીનું તા.૦૪/૧૨/૨૦૧૨ થી તા.૦૬/૧૨/૨૦૧૨ અને તા.૧૩/૧૨/૨૦૧૨ થી તા.૧૫/૧૨/૨૦૧૨ ના રોજ PALANPUR POLYTECHNIC ખાતે લેવાયેલ સીસીસીની પરિક્ષાનું પરિણામ ટી.ઇ.બી. ગાંધીનગરથી આવી ગયેલ હોવાથી સંસ્થા ખાતેથી પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે રૂબરૂ આવી મેળવી લેવું.

14 February 2013

☀ બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત ☀



જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધી ઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે.

>> સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે.
>> આ સિવાયના સીસીસી ના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે. ફોર્મ ભરવા વેબસાઇટ જોતા રહેવું.

♥ રાજ્યની પ્રાથમિક શિક્ષણનો વહીવટ સંભાળતી અધિક્રુત નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થાની ગ્રાન્ટના પ્રવતૅમાન ધોરણોમાં સુધારો કરી ૧૦૦% ગ્રાન્ટ આપવા બાબત.♥



☀ તા.૧૮/૦૨/૨૦૧૩ થી તા.૨૩/૦૨/૨૦૧૩ સુધી વાંચન સપ્તાહ ઉજવવા બાબતનો પરિપત્ર ☀






☀ વાંચન સપ્તાહ ઉજવણીનુ વિગતવાર આયોજન ☀





13 February 2013

♥ મિત્રો શું તમે જાણો છો?? વસંતપંચમીના દિવસે જ વિદ્યાની દેવી સરસ્વતીનું અવતરણ થયું હતું ♥



♥ મિત્રો આજે વસંતપંચમી છે. તો જાણીએ વસંતપંચમીનો મહિમા......

☀ વસંતપંચમીના દિવસે જ વિદ્યાની દેવી સરસ્વતીનું અવતરણ થયું હતું , તેથી આ દિવસે વિદ્યા તથા સંગીતનાં દેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.

☀ આ શુભ દિવસે બાળકોને અક્ષરજ્ઞાન અને બોલવાનું શીખવવું શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના વિદ્યારંભ સંસ્કાર માટે વસંતપંચમીનો દિવસ શ્રેષ્ઠ છે.
♥ જો આ પોસ્ટ ગમે તો તમારા મિત્રોને જરૂર શેર કરજો ♥

☀ JEE અને NEETના પુસ્તકો પુસ્તકો ખૂટી જતાં સી.ડી.માં આપવાનો નિર્ણય ☀



>> JEE અને NEETના ગુજરાતી માધ્યમોના પુસ્તકોની ઘટ સર્જાતાં હવે પુસ્તકોને સી.ડી.ના સ્વરૂપમાં આપવામાં આવશે.
>> તેમજ બોર્ડની વેબ સાઇટ ઉપર પુસ્તકોની સોફ્ટ કોપી અપલોડ કરાશે.

♥ ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ૧૫મીથી હેલ્પલાઇન શરૂ થશે ♥


☀ ધો.૧૦ અને ધો.૧૨ની આગામી સાતમી માર્ચથી શરૂ થતી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર પરીક્ષા સહિત રાજ્યમાંથી કુલ ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાની તૈયારી દરમિયાન કોઇ વિદ્યાર્થી કે વાલીને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી નંબર આગામી ટૂંક સમયમાં શરૂ કરાશે.

☀ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

☀સમય:- ૧૫ ફેબ્રુઆરી થી સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી


♥ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પાર્ટમાં આપવામાં આવતાં ઓબ્ઝેક્ટિવ પેપરમાં ૧૫ મિનિટના સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે.

>>જેથી હવે ઓબ્ઝેક્ટિવ પેપરમાં વિદ્યાર્થીઓને ૭૫ મિનિટના બદલે ૬૦ મિનિટ આપવામાં આવશે.

♥ રોજગાર સમાચાર ડાઉનલોડ:- તા.૧૩/૦૨/૨૦૧૩ ♥


☀ડાઉનલોડ કરવા ક્લિક કરો☀

11 February 2013

☀સરકારી / ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની માહિતી મોકલવા બાબત☀



>Gujarat Secondary and Higher Secondary school mate

08 February 2013

♥ચાલો જાણીએ ♥ ☀ વૈદિક ગણિતમાં આવતુ ૪૭ આંક સુધીનું સંખ્યાજ્ઞાન ☀

♥ ૪૭ આંક સુધીનું સંખ્યાજ્ઞાન ♥
☀૧ અંક >> એકમ
☀૨ અંક >> દશક
☀૩ અંક >> સો
☀૪ અંક >> હજાર
☀૫ અંક >> દસ હજાર
☀૬ અંક >> લાખ
☀૭ અંક >> દસ લાખ
☀૮ અંક >> કરોડ
☀૯ અંક >> દસ કરોડ
☀૧૦ અંક>> અબજ
☀૧૧ અંક>> દસ અબજ
☀૧૨ અંક>> ખર્વ
☀૧૩ અંક>> નિખર્વ
☀૧૪ અંક>> મહાપદ્યા
☀૧૫ અંક>> શંકુ
☀૧૬ અંક>> જલદી
☀૧૭ અંક>> અંત
☀૧૮ અંક>> મધ્ય
☀૧૯ અંક>> પરાર્ધ
☀૨૦ અંક>> શંખ
☀૨૧ અંક>> દસ શંખ
☀૨૨ અંક>> રતન
☀૨૩ અંક>> દસ
રતન
☀૨૪ અંક>> ખંડ
☀૨૫ અંક>> દસ ખંડ
☀૨૬ અંક>> સુઘર
☀૨૭ અંક>> દસ સુઘર
☀૨૮ અંક>> મન
☀૨૯ અંક>> દસ મન
☀૩૦ અંક>> વજી
☀૩૧ અંક>> દસ વજી
☀૩૨ અંક>> રોક
☀૩૩ અંક>> દસ રોક
☀૩૪ અંક>> અસંખ્ય
☀૩૫ અંક>> દસ અસંખ્ય
☀૩૬ અંક>> નીલ
☀૩૭ અંક>> દસ નીલ
☀૩૮ અંક>> પારમ
☀૩૯ અંક>> દસ પારમ
☀૪૦ અંક>> દેગા
☀૪૧ અંક>> દસ દેગા
☀૪૨ અંક>> ખીર
☀૪૩ અંક>> દસ ખીર
☀૪૪ અંક>> પરબ
☀૪૫ અંક>> દસ પરબ
☀૪૬ અંક>> બલમ
☀૪૭ અંક>> દસ બલમ

☀ આદીજાતિ વિદ્યાવિકાસ અને કન્યા કેળવણી અભિયાન ગુજરાત રાજ્ય દ્વારા લેવાનાર સુરત અને વડોદરા સેન્ટરના ઉમેદવારોની પરીક્ષા તા.૨૪/૦૩/૨૦૧૩ અને તા.૩૧/૦૩/૨૦૧૩ ના રોજ લેવામાં આવશે. ☀

06 February 2013

☀ ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ:- તા.૦૬/૦૨/૨૦૧૩ ☀

ડાઉનલોડ કરવા ક્લિક THIS લિંક

http://gujaratinformation.net/downloads/rozgaar_06_02_2013.pdf

☀ પીએફ પર ૨૦૧૨-૧૩માં ૮.૫% વ્યાજની શક્યતા ☀

>> પાંચ કરોડથી વધુ કર્મચારીઓનું ફંડ ધરાવતી નિવૃત્ત ફંડ સંસ્થા-એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ૨૦૧૨-૧૩ દરમિયાન કર્મચારીનાં રોકાણ પર ૮.૫ ટકા વ્યાજ સૂચવે તેવી શક્યતા છે, જે ગત નાણાકીય વર્ષ દરમિયાન ૮.૨૫ ટકા હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની આગામી ૧૫મી ફેબ્રુઆરીના રોજ મળનાર મિટિંગમાં આ દરખાસ્ત બાબતે ચર્ચા થવાની સંભાવના છે.

>> ઇપીએફઓએ વર્ષ ૨૦૧૦-'૧૧માં ૯.૫ ટકા વ્યાજ ચૂકવ્યું હતું. અને ૨૦૧૧-'૧૨ના નાણાકીય વર્ષમાં ઘટાડી ૮.૨૫ ટકા કર્યું હતું.

05 February 2013

☀ સુરત જિલ્લાના માધ્યમિક/ ઉ.મા. શાળાના શારિરીક શિક્ષકને "સૂર્ય નમસ્કાર" પ્રશિક્ષણ વર્ગમાં મોકલવા બાબત ☀

☀ તારીખ:- ૦૯/૦૨/૨૦૧૩
☀ વાર:- શનિવાર
☀ સમય:-૮ થી ૧૧
☀ સ્થળ:- શ્રી આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ,
>> ચોક્સી વાડીની બાજુમાં,
>> રાંદેર રોડ, સુરત.
http://i.imgur.com/yQIqKnL.jpg

04 February 2013

♥ચાલો જાણીએ.♥ ☀વિશ્વમાં બાળ દિનની ઉજવણી કયાં અને કયારે થાય છે?☀

☀દેશ >>તારીખ
☀ભારત >>૧૪,નવેમ્બર
☀જાપાન >>પ,મે
☀શ્રીલંકા >>૧,ઓકટોબર
☀અમેરિકા >>પ્રથમ રવિવાર,ઓકટોબર
☀ઈન્ડોનેશિયા >>ર૩,જુલાઈ
☀ઈરાન >>૮,ઓકટોબર
☀ચીન >>૧,જૂન
☀સીંગાપોર >>૧,જૂન
☀યુનિવર્સલ ચિલ્ડ્રન ડે >>ર૦,નવેમ્બર
☀ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ડે >>૧,જુન

03 February 2013

♥ દુનિયા અને ભારતમાં વિવિધ પ્રકારના ઉજવાતા વિશેષ દિન ♥

☀તારીખ >>દિન☀

☀૨૬ જાન્યુઆરી
>>પ્રજાસત્તાક દિન
☀૩૦ જાન્યુઆરી
>>ગાંધી નિર્વાણ દિન
☀૧૪ ફેબ્રુઆરી
>>વેલેન્ટાઈન ડે
☀૨૮ ફેબ્રુઆરી
>>રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
☀૪ માર્ચ
>>રાષ્ટ્રીય સુરક્ષા દિન
☀૮ માર્ચ
>>આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
☀૧૫ માર્ચ
>>વિશ્વ ગ્રાહકદિન
☀૨૧ માર્ચ
>>વિશ્વ વન દિન,
☀૨૩ માર્ચ
>>વિશ્વ હવામાન દિન
☀૭ એપ્રિલ
>>વિશ્વ સ્વાસ્થ્ય દિન
☀૧૮ એપ્રિલ
>>વિશ્વ વારસા દિન
☀૨૨ એપ્રિલ
>>પૃથ્વી દિન, >>ધરતી દિન
☀૧ મે
>>ગુજરાત રાજય સ્થાપના દિન
☀૧ મે
>>મજૂર દિન
☀૩ મે
>>આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ
☀૧૧ મે
>>ટેકનોલોજી દિવસ
☀૧૭ મે
>>વિશ્વ દૂરસંચાર દિન
☀૩૧ મે
>>વિશ્વ તમાકુ નિષેધ દિન
☀૫ જૂન
>>વિશ્વ પર્યાવરણ દિન
☀૨૬ જૂન
>>આંતરરાષ્ટ્રીય વ્યસનમુક્તિદિન
☀૧૧ જુલાઈ
>>વિશ્વ વસ્તી દિન
☀૧ ઓગસ્ટ
>>વિશ્વ માતૃદૂધ દિન
☀૧૫ ઓગસ્ટ
>>સ્વાતંત્ર્ય દિન
☀૧૯ ઓગસ્ટ
>>વિશ્વ ફોટોગ્રાફી દિન
☀૨૦ ઓગસ્ટ
>>સદભાવના દિવસ
☀૫ સપ્ટેમ્બર
>>શિક્ષક દિન
☀૮ સપ્ટેમ્બર
>>વિશ્વ સાક્ષરતા દિન
☀૧૭ સપ્ટેમ્બર
>>વિશ્વ શાંતિ દિન
☀૨૭ સપ્ટેમ્બર
>>વિશ્વ પ્રવાસ દિન
☀૧ ઓક્ટોબર
>>આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન
☀૩ ઓક્ટોબર
>>વિશ્વ આવાસ દિન
☀૪ ઓક્ટોબર
>>વિશ્વ પ્રાણી દિન, રાષ્ટ્રીય અખંડતા દિન
☀૫ ઓક્ટોબર
>>વિશ્વ વસવાટ દિન
☀૯ ઓક્ટોબર
>>વિશ્વ ટપાલ દિન
☀૧૪ ઓક્ટોબર
>>વિશ્વ માનક દિન
☀૧૬ ઓક્ટોબર
>>વિશ્વ આહાર દિન
☀૩૦ ઓક્ટોબર
>>વિશ્વ બચત દિન
☀૧૪ નવેમ્બર
>>બાળ દિન
☀૧ ડીસેમ્બર
>>વિશ્વ એઇડ્સ દિન
☀૩ ડિસેમ્બર,
>>આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન
☀૪ ડીસેમ્બર
>>દરિયાઈ યુધ્ધદિવસ
☀૭ ડિસેમ્બર
>>ધ્વજ દિન
☀૧૦ ડીસેમ્બર
>>માનવહક્ક દિવસ
☀૧૩ ડીસેમ્બર
>>ઉર્જા સંરક્ષણ દિવસ
☀૧૪ ડીસેમ્બર
>>રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન

♥ મુખ્યમંત્રીએ મંત્રીઓને જિલ્લાઓના પ્રભારી નીમ્યા....♥

♥ મંત્રીઓ >>તેમને સોંપાયેલ જિલ્લા ♥
☀૧.નીતિન પટેલ
>>બનાસકાંઠા ,
>>વડોદરા,
>> ગાંધીનગર
☀૨.આનંદીબેન પટેલ
>>અમદાવાદ ,
>>સુરત,
>>નવસારી
☀૩.રમણલાલ વોરા
>>આણંદ
>>ખેડા
☀૪.ભુપેન્દ્રસિંહ ચુડાસમા
>>મહેસાણા ,
>>પંચમહાલ,
>>દાહોદ
☀૫.સૌરભ પટેલ
>>ભાવનગર ,
>>અમરેલી,
>>રાજકોટ
☀૬.ગણપતભાઈ વસાવા
>>વલસાડ ,
>>ડાંગ,
>>તાપી,
>>નર્મદા
☀૭.બાબુભાઈ બોખિરિયા
>>જૂનાગઢ
>>જામનગર
☀૮.પરસોત્તમ સોલંકી
>>ભાવનગર શહેર (સહપ્રભારી)
☀૯.પરબતભાઈ પટેલ
>>કચ્છ
☀૧૦.વસુબેન ત્રિવેદી
>>સુરેન્દ્રનગર
☀૧૧.પ્રદીપસિંહ જાડેજા
>>સાબરકાંઠા ,
>>ભરુચ
☀૧૨.લીલાધર વાઘેલા
>>પાટણ
☀૧૩.રજનીકાંત પટેલ
>>ગાંધીનગર- પાટણના સહપ્રભારી
☀૧૪.ગોવિંદભાઈ પટેલ
>>જૂનાગઢ- અમરેલીના સહપ્રભારી
☀૧૫.નાનુભાઈ વાનણી
>>ડાંગ- નવસારીના સહપ્રભારી
☀૧૬.જયંતીભાઈ કવાડીયા
>>પોરબંદરના પ્રભારી

01 February 2013

☀બનાસકાંઠામાં વિષયવસ્તુ સજ્જતા તાલીમ તારીખ:-02/02/2013☀

>> બનાસકાંઠામાં CRC કક્ષાની વિષયવસ્તુ સજ્જતા તાલીમ તારીખ:- 02/02/2013 ના રોજ તાલીમ રહેશે.