07 August 2013

••• ભારતમાં આવેલા બાર શિવલિંગ વિશે જાણીએ.

••• ભારતમાં આવેલા બાર શિવલિંગ વિશે જાણીએ.•••

••• દ્વાદશ જ્યોતિલિંગ •••

→ 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

→ 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)

→ 3. મહાકાલ (ઉજ્જૈન–મધ્યપ્રદેશ)

→ 4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)

→ 5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)

→ 6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)

→ 7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)

→ 8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

→ 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)

→ 10. રામેશ્વર (તમિલનાડુ)

→ 11. કેદારનાથ (ઉત્તરાંચલ)

→ 12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર

No comments: