27 September 2013

SALUTE FOR REAL HERO...

ANDROID SECRET CODES

Android Secrete codes

1. Phone Information, Usage and
Battery –
*#*#4636#*#*

2. IMEI Number –
*#06#

3. Enter Service Menu On Newer
Phones –
*#0*#

4. Detailed Camera Information –
*#*#34971539#*#*

5. Backup All Media Files –
*#*#273282*255*663282*#*#*

6. Wireless LAN Test –
*#*#232339#*#*

7. Enable Test Mode for Service –
*#*#197328640#*#*

8. Back-light Test –
*#*#0842#*#*

9. Test the Touchscreen –
*#*#2664#*#*

10. Vibration Test –
*#*#0842#*#*

11. FTA Software Version –
*#*#1111#*#*

12. Complete Software and Hardware Info –
*#12580*369#

13. Diagnostic Configuration –
*#9090#

14. USB Logging Control –
*#872564#

15. System Dump Mode –
*#9900#

16. HSDPA/HSUPA Control Menu –
*#301279#

17. View Phone Lock Status –
*#7465625#

18. Reset the Data Partition to
Factory State –
*#*#7780#*#*

19. Format Your Device To Factory
State(will delete everything on your
phone) –
*2767*3855#

20. Hidden Service Menu For
Motorola Droid –
##7764726

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મતદારોને ચૂંટણીમાં ઉભેલા બધા ઉમેદવારોને નકારવાનોહક-રાઇટ ટુ રિજેક્ટ- આપ્યો

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મતદારોને ચૂંટણીમાં ઉભેલા બધા ઉમેદવારોને નકારવાનોહક-રાઇટ ટુ રિજેક્ટ- આપ્યો

રાજકારણમાં પ્રવર્તતી ભ્રષ્ટ્ર ગેરરીતિઓને રોકવાના અસરકારક પગલા તરીકે, એક ઐતિહાસિક સીમાચિન્હરૂપી ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ આપ્યો હતો કે મતદારોને રાઇટ ટુ રિજેક્ટ(મારો મત કોઇને નહિ)ની સવલત આપો. હવે ચૂંટણીપંચ વડે બધા મતદાન મશીનો EVM પર આને લગતું બટન પણ આપવામાં આવશે.કોર્ટે આજરોજ પિપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટિસ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા આ પ્રમાણેનો ચુકાદો આપતા તેને અમલમાં મુકવાનો આદેશ ચૂંટણીપંચને આપ્યો હતો. પરીણામે હવે આગામી ચૂંટણીમાં દરેક મતદાન મશીન પર ઉમેદવારોની સુચિની સામેના બટન પછી છેલ્લું બટન "ઉપરનો એક પણ ઉમેદવાર નહિ" નો એક મત પણ મતદાર જણાવી શકશે.

22 September 2013

♥ TET2, 2013 Exam (Percentage wise Result) ♥

♥ TET2, 2013 Exam ♥
(Percentage wise Result) ♥


♥ MATHS - SCIENCE ♥

→ total candidates : 14,415

→ passed candidates : 9,005

→ % of pass : 62.47 %

♥ SOCIAL SCIENCE ♥

→ total candidates : 1,07,986

→ passed candidates : 20,484

→ % of pass : 18.97 %

♥ LANGUAGE ♥

→ total candidates : 52,294

→ passed candidates : 15,015

→ % of pass. : 28.71 %

♥ TOTAL ♥

→ Total candidates : 1,74,695

→ passed candidates : 44,504

20 September 2013

TET-II - 2013 Result Declared now



TET-II - 2013  Result Declared now..
………………CLICK HERE……...………

Central government employees na D.A. ma 10 % no vadharo...

•••કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો•••

કેન્દ્ર સરકારે તહેવારની મોસમની શરૂઆતમાં કેન્દ્રીય સરકારી અધિકારીઓ અને પેન્શનરોને 10 ટકા મોંઘવારી ભથ્થુ વધારી આપીને તેમને ફાયદો કરાવતો નિર્ણય કર્યો છે. હાલમાંમોંઘવારી ભથ્થુ 80 ટકાથી વધારીને 90 ટકા કરવામાં આવ્યું છે પરિણામે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 30 લાખ પેન્શનરોને ફાયદો થશે.યુનિયન કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થુનો વધારો 10 ટકા જેટલો વધારે રહેશે અને 1 જુલાઇથી આ વધારો અમલી ગણાશે.


16 September 2013

SCHOOL NO E PAHELO DIVAS...

♥સ્કૂલનો એ પહેલો દિવસ♥

♥આ કાવ્યના લેખક:-રુત્વીન શાહ

યાદ મને સ્કૂલનો એ પહેલો દિવસ...
સાવ નાના પગલાં ને મસમોટી બસ...
છૂટયો'તો હાથ તે'દિ મમ્મીને પપ્પાનો
મળ્યો'તો સાથ દોડ-પક્કડને થપ્પાનો,
કોણ જાણે કેમ એ'દિ રડયો તો બહુ
મળી'તી ચોકલેટ છાનો જો રહુ!
માટીનો પ્રેમી ક્યાંથી પાટીમાં રસ?
યાદ મને સ્કૂલનો એ પહેલો દિવસ...
હીંચકાએ એવું શિખવાડયું કે
ઠેસ થોડી ખાઓ તો પછી બધું હીંચે,
મહેનતથી ઉપર જો ચઢીએ
તો કદી અવાય નહીં લપસીને નીચે
પંખીનો માળો ને શાળા એકરસ...
યાદ મને સ્કૂલનો એ પહેલો દિવસ...
કક્કો શીખ્યોને પછી ઘૂંટયો બરાબર
ને તોય રહ્યો સૌથી હું કાચો
એવો કાચો કે આજે જાતે બનાવેલો
કક્કો પડાવું છું સાચો...
રાહ જોઉં પાછા મળે વિત્યા વરસ...
યાદ મને સ્કૂલનો એ પહેલો દિવસ...

14 September 2013

GENERAL KNOWLEDGE : BHARAT NI 7 GUPTCHAR SANSTHAO...

♥ ભારતની સાત ગુપ્તચર સંસ્થાઓ ♥

(૧) ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈ.બી.),
(૨) રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (રો),
(૩) નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ),
(૪) ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સી(ડીઆઈએ),
(૫) મિલીટરી ઈન્ટેલિજન્સ (એચઆઈ),
(૬) ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)
(૭)સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો (સીઆઈઆઈબી).

♥વાર્ષિક ખર્ચ♥
૧/૫૦/૦૦/૦૦/૦૦/૦૦૦
(૧ખર્વ ૫૦ અબજ)

Ahemdabad District badli karavel sixako ne chuta karva babat.

Ahemdabad District panchayat badali karavel sixako ni same je te vishay no sixak hajar thayelo hoy to te o chuta thai sakse...