સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મતદારોને ચૂંટણીમાં ઉભેલા બધા ઉમેદવારોને નકારવાનોહક-રાઇટ ટુ રિજેક્ટ- આપ્યો
રાજકારણમાં પ્રવર્તતી ભ્રષ્ટ્ર ગેરરીતિઓને રોકવાના અસરકારક પગલા તરીકે, એક ઐતિહાસિક સીમાચિન્હરૂપી ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ આપ્યો હતો કે મતદારોને રાઇટ ટુ રિજેક્ટ(મારો મત કોઇને નહિ)ની સવલત આપો. હવે ચૂંટણીપંચ વડે બધા મતદાન મશીનો EVM પર આને લગતું બટન પણ આપવામાં આવશે.કોર્ટે આજરોજ પિપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટિસ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા આ પ્રમાણેનો ચુકાદો આપતા તેને અમલમાં મુકવાનો આદેશ ચૂંટણીપંચને આપ્યો હતો. પરીણામે હવે આગામી ચૂંટણીમાં દરેક મતદાન મશીન પર ઉમેદવારોની સુચિની સામેના બટન પછી છેલ્લું બટન "ઉપરનો એક પણ ઉમેદવાર નહિ" નો એક મત પણ મતદાર જણાવી શકશે.

No comments:
Post a Comment