•••કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો•••
કેન્દ્ર સરકારે તહેવારની મોસમની શરૂઆતમાં કેન્દ્રીય સરકારી અધિકારીઓ અને પેન્શનરોને 10 ટકા મોંઘવારી ભથ્થુ વધારી આપીને તેમને ફાયદો કરાવતો નિર્ણય કર્યો છે. હાલમાંમોંઘવારી ભથ્થુ 80 ટકાથી વધારીને 90 ટકા કરવામાં આવ્યું છે પરિણામે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 30 લાખ પેન્શનરોને ફાયદો થશે.યુનિયન કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થુનો વધારો 10 ટકા જેટલો વધારે રહેશે અને 1 જુલાઇથી આ વધારો અમલી ગણાશે.
No comments:
Post a Comment