➢ ગત તા. ૨૫/૫ના રોજ લેવાયેલી ટેટની પરી પરીક્ષાના પરીણામની માર્કશીટ તા. ૩૦/૬ થી તા. ૨/૭ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન નંદકુંવરબા કન્યા વિધાલય ખાતેથી બોર્ડના પ્રતિનિધિ રાજુ ભટ્ટ પાસે ઉમેદવારોએ હોલ ટીકીટ સાથે લાવી મેળવી લેવી...
➢ જેમાં તા. ૩૦/૭/૨૦૧૪એ ગુજરાતી, સંસ્કત, ભૂગોળ, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર,
➢ તા. ૧/૭/૨૦૧૪ ના રોજ સમાજશાસ્ત્ર, હિન્દી, અર્થશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન તથા ભૌતિકશાસ્ત્ર તેમજ
➢ તા. તા.૨/૭/૨૦૧૪ ના રોજ અંગેજી, નામાના મૂળતત્વો અને વાણિજય વ્યવસ્થા અને સંચાલન, મનોવિજ્ઞાન, શારિરિક શિ ાણ તથા ઈતિહાસના ઉમેદવારોએ માર્કશીટ લેવાની રહેશે.
No comments:
Post a Comment