સુપ્રીમ કોર્ટે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઇને અમલમાં મૂકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જે શાળાએ જતા નથી અને ઘરોમાં નોકર તરીકે કાર્ય કરે છે તેમને શોધી કાઢી શાળાએ મોકલવાનું અભિયાન શરૃ કરવાના આદેશ આપ્યા છે.
No comments:
Post a Comment