14 October 2012
હાર્ડડિસ્ક ડ્રાઇવ્સને કઈ રીતે છુપાવશો?
* start >>run માં gpedit.msc ટાઇપ કરો >>ok.
* હવે તમારી સામે group policy ની વિન્ડો ખૂલશે. તેમાં user configuration ત્યારબાદ administrative templets પર ક્લિક કરો. પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windows exploreને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરો. હવે જે વિન્ડો ખૂલશે તેમાં enabledને સિલેક્ટ કરો.
* સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કેટલાક ઓપ્શન મળશે. હવેજે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માંગતા હોવ તો restrict all draivesને સિલેક્ટકરી દો. હવે apply કરીને ok કરી દો અને બહાર આવી જાઓ.
* હવે તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે , તે my computer માંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે.
* મિત્રો, ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટ કરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment