ધોરણ ૧૦ ના પરીક્ષા ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્ત વધારાઇ.
અંતિમ મુદત તા.૩૦/૧૦/૨૦૧૨ રાખવામાં આવી હતી. જે હવે તા.૩૦/૧૧/૨૦૧૨ કરવામાં આવી છે. અને એ માટે કોઈ લેઈટ ફી ચુકવવાની રહેશે નહી. તેમજ
સ્કુલ સતાવાળાઓએ બોર્ડની ફાઈલ પોતાના જિલ્લા સ્થળે ૬/૧૨/૨૦૧૨ જમા કરાવવી.
No comments:
Post a Comment